Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 10 ઓક્ટોબર: રચનાત્મક કાર્યમાં આનંદદાયક દિવસ પસાર થશે, ઘરની નવીનીકરણ અને શણગારને લગતા કામનો પ્લાન પણ બાનવવામાં આવશે

|

Oct 10, 2021 | 6:16 AM

Aaj nu Rashifal: પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં પારદર્શિતા હોવી જરૂરી છે

Horoscope Today: દૈનિક રાશિફળ, વૃશ્ચિક 10 ઓક્ટોબર: રચનાત્મક કાર્યમાં આનંદદાયક દિવસ પસાર થશે, ઘરની નવીનીકરણ અને શણગારને લગતા કામનો પ્લાન પણ બાનવવામાં આવશે
Horoscope Today Scorpio

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

વૃશ્ચિક: રચનાત્મક કાર્યમાં આનંદદાયક દિવસ પસાર થશે. ઘરની નવીનીકરણ અને શણગારને લગતા કામનો પ્લાન પણ બાનવવામાં આવશે. બાળકો સાથે થોડો સમય વિતાવવાથી તેમની સમસ્યાઓ દૂર થશે.

પરંતુ તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખવી પણ જરૂરી છે. બિનજરૂરી કાર્યોમાં સમય પસાર કરવાથી કેટલાક મહત્વના કામ પણ અટકી શકે છે. વાત કરતી વખતે યોગ્ય વાણીનો ઉપયોગ કરો, નહીં તો સંબંધ ખરાબ થઈ શકે છે.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

વ્યાવસાયિક પ્રવૃત્તિઓને ખૂબ ધ્યાન આપવાની જરૂર છે. આ સમયે તમારી પદ્ધતિમાં ફેરફાર લાવવા ચર્ચા કરો. સાથીદારો અને કર્મચારીઓના સૂચનો પર પણ ધ્યાન આપો. તમને યોગ્ય ઉપાય મળી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પરંતુ પ્રેમ સંબંધોમાં પારદર્શિતા હોવી જરૂરી છે.

સાવચેતી- ગેસ અને કબજિયાતની સમસ્યા વધી શકે છે. પુષ્કળ પ્રવાહી પીવો.

લકી રંગ – નારંગી
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 9

 

Next Article