Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 10 ઓક્ટોબર: પરિવાર સાથે બનશે ધાર્મિક કાર્યનું આયોજન, વૈવાહિક સબંધો રહેશે મધુર

|

Oct 10, 2021 | 6:17 AM

Aaj nu Rashifal: તણાવને તમારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ પર હાવી ન થવા દો. તેના કારણે સમસ્યા વધી શકે છે

Horoscope Today: દૈનિક રાશિફળ, ધન 10 ઓક્ટોબર: પરિવાર સાથે બનશે ધાર્મિક કાર્યનું આયોજન, વૈવાહિક સબંધો રહેશે મધુર
Horoscope Today Sagittarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

ધન: પરિવાર સાથે ધાર્મિક સ્થળની મુલાકાત લેવાનો કાર્યક્રમ બનાવવામાં આવશે. તમે તમારી અંદર ઘણી ઉર્જા અને આત્મવિશ્વાસ અનુભવશો. જો પૈતૃક સંપત્તિ સંબંધિત કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો વડીલ સભ્યોની મધ્યસ્થી દ્વારા તેનો ઉકેલ લાવી શકાય છે.

કોઈપણ મહત્વપૂર્ણ વાતચીત કરતી વખતે તમારા ગુસ્સાને નિયંત્રણમાં રાખો. ગુસ્સો અને આવેશ વસ્તુઓ ખરાબ કરી શકે છે. સંબંધને મજબૂત રાખવા માટે ધીરજ અને સંયમ જરૂરી છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

વ્યવસાયિક બાબતોમાં કંઈ નવું થવાની શક્યતા નથી. તેથી વર્તમાનમાં જે ચાલી રહ્યું છે તેનાથી સંતુષ્ટ રહો. પેન્ડિંગ પેમેન્ટ મેળવવાથી, આર્થિક સ્થિતિ સારી રહેશે. વધારે કામના બોજને કારણે નોકરિયાતને ઘરેથી કામ કરવું પડી શકે છે.

લવ ફોકસ- પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નિકટતા રહેશે. પતિ -પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.

સાવચેતીઓ- તણાવને તમારા બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ સંબંધિત સમસ્યાઓ પર હાવી ન થવા દો. તેના કારણે સમસ્યા વધી શકે છે.

લકી રંગ – ગુલાબી
લકી અક્ષર – A
ફ્રેંડલી નંબર – 5

 

 

Published On - 6:17 am, Sun, 10 October 21

Next Article