AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Horoscope Today : દૈનિક રાશિફળ, મીન 18 સપ્ટેમ્બર : પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી, બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો

Aaj nu Rashifal : નાણાકીય બાબતોમાં વધુ પ્રયાસ કરવાથી તમને સફળતા મળશે.

Horoscope Today : દૈનિક રાશિફળ, મીન 18 સપ્ટેમ્બર : પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂરી, બિનજરૂરી ખર્ચ કરવાનું ટાળો
Horoscope Today Pisces
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 6:17 AM
Share

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

મીન : આજે બાળકો સંબંધિત સમસ્યાનું સમાધાન થવાથી તમે ખુશ થશો અને આખો દિવસ શાંતિથી પસાર થશે. નાણાકીય બાબતોમાં વધુ પ્રયાસ કરવાથી તમને સફળતા મળશે. જમીન સંબંધિત કોઈપણ પડતર મુદ્દાને ઉકેલવા માટે આ સમય યોગ્ય છે.

આવકના સ્ત્રોતો વધશે પરંતુ સાથે બિનજરૂરી ખર્ચ પણ સામે આવશે. નકારાત્મક વલણ ધરાવતા લોકો સાથે તમારો સમય પસાર કરવો નહીં, તેનાથી તમારા વ્યક્તિત્વ પર ખરાબ અસર પડી શકે છે. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારનુ નવુ કામ ટાળો.

પ્રોપર્ટી સંબંધિત બિઝનેસમાં ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. આ સમયે કાગળ સંબંધિત કેટલીક છેતરપિંડી થઈ શકે છે. જેથી કોઈપણ અજાણ્યા વ્યક્તિની મદદ મેળવવી નહિ.

લવ ફોકસ- પતિ-પત્ની વચ્ચે સંબંધ મધુર રહેશે. જ્યારે પ્રેમ સંબંધોમાં શંકાને કારણે સંબધો વણસી શકે છે.

સાવચેતીઓ- સમય અનુસાર તમારી જાતને અનુકૂળ કરવાનો પ્રયાસ કરો, જેને કારણે તમે હળવાશ અનુભવશો.

લકી કલર- સફેદ લકી અક્ષર – બ ફ્રેંડલી નંબર – 2

Follow Us
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
વાવણી બાદ વરસાદ ન થતા જમીનમાં ઘટ્યુ ભેજનું પ્રમાણ, પાણી આપવાની ઉઠી માગ
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ભ્રષ્ટાચારના ખુલ્લેઆમ ખેલ પર ક્યાં સુધી 'આંખ આડા કાન' કરશે 'સરકાર'?
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
ચોમાસુ ખેંચાતા મહેસાણાના ખેડૂતોની ચિંતા વધી, વાવણીના આયોજન ખોરવાયા
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
મેનેજમેન્ટ કમિટી ફરજિયાત મુદ્દે ગ્રાન્ટેડ શાળાઓનો સરકારને વિરોધ
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
રોડ પર ડામર ગાયબ ને મસમોટા ખાડા! તંત્રના પેટનું પાણી કયારે હલશે?
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદના વસ્ત્રાલમાં વરુણદેવને રિઝવવા કરાયો પર્જન્ય યજ્ઞ
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદમાં કાલે જગન્નાથજીની જળયાત્રા, 108 કળશથી થશે મહાભિષેક
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અમદાવાદ એરપોર્ટ પર 11 કરોડનું ડ્રગ્સ જપ્ત, એક મુસાફર ઝડપાયો
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
અસહ્ય ભેજ અને ગરમી વચ્ચે 2 થી 3 જુલાઈએ તૂટી પડશે 'વરસાદ'
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
પાટણમાં વરઘોડા પર હુમલાનો આરોપ, પરિવારના સભ્યો ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">