Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 14 ઓક્ટોબર: આજે મોટા ભાગના કામ સરળતાથી થશે, પારિવારિક બાબતો માટે પણ થોડો સમય કાઢવો જરૂરી

|

Oct 14, 2021 | 6:13 AM

Aaj nu Rashifal: વાહન પરથી પડવાથી કે પડી જવાથી ઈજા થવાની સંભાવના છે. ભારે સાવધાની જરૂરી

Horoscope Today: દૈનિક રાશિફળ, સિંહ 14 ઓક્ટોબર: આજે મોટા ભાગના કામ સરળતાથી થશે, પારિવારિક બાબતો માટે પણ થોડો સમય કાઢવો જરૂરી
Horoscope Today Leo

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

 

સિંહ: આવકના સ્ત્રોતો સુધારવા માટે થોડું આયોજન થશે. અને અમુક અંશે સફળતા પણ મળશે. આજે મોટા ભાગના કામ સરળતાથી થશે. અને તમે તમારો સમય તમારા અંગત કામમાં પણ પસાર કરશો, જેના કારણે માનસિક શાંતિ રહેશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

અંગત પ્રવૃત્તિઓ ની સાથે સાથે પારિવારિક બાબતો માટે પણ થોડો સમય કાઢવો જરૂરી છે. ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિના સ્વાસ્થ્ય અંગે થોડી ચિંતા થઈ શકે છે. વિદ્યાર્થીઓને તેમની કારકિર્દી સંબંધિત વિષયોની પસંદગી અંગે માર્ગદર્શનની જરૂર છે.

ધંધાકીય પરિસ્થિતિમાં સકારાત્મક પરિવર્તન આવશે. પરિવારના સભ્યો અને મિત્રોનો સંપૂર્ણ સહયોગ તમને તણાવમુક્ત રાખશે. નફાના સ્ત્રોતો પણ વધશે. સરકારી કર્મચારીઓએ ગેરકાયદે પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જરૂર છે.

લવ ફોકસ- તમે ઘર અને વ્યવસાય વચ્ચે યોગ્ય સુમેળ જાળવશો. જેના કારણે પરિવારના સભ્યોના સંબંધો એકબીજા વચ્ચે સૌહાર્દપૂર્ણ રહેશે.

સાવચેતી- વાહન પરથી પડવાથી કે પડી જવાથી ઈજા થવાની સંભાવના છે. ભારે સાવધાની જરૂરી છે.

લકી કલર – નારંગી
લકી અક્ષર – S
ફ્રેંડલી નંબર – 8

 

Next Article