Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 02 નવેમ્બર: વ્યવસાયિક બાબતોમાં વિચારપૂર્વકનું રોકાણ તમને ભવિષ્યમાં ચોક્કસપણે લાભ આપશે, દિવસ લાભકારી રહે

|

Nov 02, 2021 | 6:31 AM

Aaj nu Rashifal: સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી, આ સમયે સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળશે જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી

Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 02 નવેમ્બર: વ્યવસાયિક બાબતોમાં વિચારપૂર્વકનું રોકાણ તમને ભવિષ્યમાં ચોક્કસપણે લાભ આપશે, દિવસ લાભકારી રહે
Horoscope Today Aquarius

Follow us on

Horoscope Today: જાણો કેવો રહેશે આજનો આપનો દિવસ ? દિવસ દરમ્યાન આપને શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ઘન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? આપનો આજનો લકી નંબર, રંગ અને અક્ષર સહિત ચાલો આ બધુ જ જાણીએ આજના આપના રાશિફળમાં

કુંભ: છેલ્લા કેટલાક સમયથી જે સમસ્યા ચાલી રહી છે તેનો નિકાલ થશે, નજીકના સબંધીઓ કે મિત્રોને મળવાનું થાય. વરિષ્ઠ અધિકારીઓ સાથેના સંબંધો તમને આગળ વધવામાં મદદ કરશે. તમારી દિનચર્યામાં થોડો બદલાવ લાવવાથી તમારા વ્યક્તિત્વમાં વધુ નિખાર આવશે.

નજીકના વ્યક્તિ માટે મનમાં ગેરસમજ ઊભી થઈ શકે છે. પરસ્પર ચર્ચા દ્વારા સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો વધુ સારું રહેશે. આ સમયે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો ખોટા પડી શકે છે, વરિષ્ઠ સભ્યોની સલાહ લેવી જરૂરી છે.

બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન
Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?

વ્યવસાયિક બાબતોમાં વિચારપૂર્વકનું રોકાણ તમને ભવિષ્યમાં ચોક્કસપણે લાભ આપશે. પ્રબળ ઈચ્છાશક્તિની મદદથી તમે પ્રગતિના પંથે આગળ વધશો. લાભ મેળવવાની દિશામાં ઘણી યોજનાઓ બનશે. ઓફિસમાં રાજકારણ જેવી પ્રવૃત્તિઓ તમને પરેશાન કરી શકે છે.

લવ ફોકસ- પતિ-પત્ની એકબીજાની લાગણીઓને સમજે છે અને એકબીજાનો આદર કરે છે. પરિવારની વ્યવસ્થા પણ મધુર અને યોગ્ય રહેશે.

સાવચેતી- સ્વાસ્થ્યની દૃષ્ટિએ સમય અનુકૂળ નથી. આ સમયે સ્વાસ્થ્યમાં ઘટાડો જોવા મળશે જીવનશૈલીમાં સુધારો કરવો જરૂરી છે.

લકી કલર – ગુલાબી
લકી અક્ષર – L
ફ્રેંડલી નંબર – 5

 

 

Next Article