Bhakti: પવિત્ર શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ ન કરો, નકારાત્મક અસરો થઈ શકે છે

|

Aug 02, 2021 | 10:15 AM

ભગવાન ભોલેનાથને રીઝવવા માટે શ્રાવણ મહિનો હિંદુઓ માટે બહુ મહત્વ ધરાવે છે. જાણો આ મહિનામાં કેટલીક વસ્તુઓ ન કરવા પાછળનું કારણ.

Bhakti: પવિત્ર શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ ન કરો, નકારાત્મક અસરો થઈ શકે છે
Don’t do these things on Shravan Monday, negative effects can occur

Follow us on

શ્રાવણ(Shravan) જેને પવિત્ર મહિનો(holy month ) માનવામાં આવે છે. શ્રાવણનો પહેલો સોમવાર(Monday ) તેનું પોતાનું મહત્વ ધરાવે છે. આ મહિના દરમિયાન, ભક્તો ભગવાન શિવની(lord shiva ) પૂજા કરે છે અને સોમવારની વિશેષ પૂજા કરીને તેમને પ્રસન્ન કરે છે. પરંતુ સોમવારે એવા કામ ન કરો જે તમારા માટે યોગ્ય નથી. તો અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે સોમવારે કેવી રીતે પૂજા કરવી અને શું ટાળવું.

શ્રાવણ સોમવારમાં આ વસ્તુઓ કરવાની ભૂલ ન કરતા.

* માત્ર શ્રાવણના સોમવારે જ નહીં, પણ આખા મહિના માટે, તમારે માંસ અને આલ્કોહોલનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે તમને ઉપવાસનો લાભ નહીં આપે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

* રીંગણાનો બિલકુલ ઉપયોગ ન કરો. રીંગણને શુદ્ધ શાકભાજી માનવામાં નથી આવતી. જેથી શ્રાવણના મહિનામાં રીંગણ ખાવાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

* શેરડીનો રસ અને મરી ન ખાઓ. કારણ કે મહાદેવને આ વસ્તુઓ જરાય પસંદ નથી.

* સરસવનું તેલ શનિદેવ પર ચડતું હોવાથી તેને લગાવવું જોઈએ નહીં. આ ઉગ્ર લાગણીઓ ઉતપન્ન કરે છે અને જ્યારે ભગવાન ભોલેનાથ શાંત સ્વભાવના છે.

* શિવજીને હળદર ન લગાવો કારણ કે તે અશુભ માનવામાં આવે છે. આનાથી ઘરમાં મુશ્કેલી આવી શકે છે.

* હજામત કરવી કે વાળ કાપવા નહીં.

* દિવસ દરમિયાન બિલકુલ ન સૂવું જોઈએ. કારણ કે કહેવાય છે કે આ આખો મહિનો ભોલેનાથ પૃથ્વીની આસપાસ ફરે છે. જો તમે ઊંઘો છો, તો તેમનું અપમાન થાય છે.

* ઘરમાં સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખો. આ મહિના દરમ્યાન ઘરની સાફસફાઈ અવશ્ય કરવી જોઈએ.

*  વૃક્ષો બિલકુલ ન કાપશો, પરંતુ પરિવારના સભ્યોની સંખ્યા સમાન વૃક્ષો વાવો.

* કોઈ પણ કાવડ  યાત્રીઓનું અપમાન ન કરો. આમ કરવાથી વધુ પાપ થઈ શકે છે અને તમારું કામ બગડી શકે છે.

Published On - 7:41 am, Mon, 2 August 21

Next Article