5 october પંચાંગ : આજે આસો સુદ ત્રીજ, 5 ઓક્ટોબર અને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

|

Oct 05, 2024 | 7:00 AM

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 5 ઓક્ટોબર,2024નો દિવસ છે.

5 october પંચાંગ : આજે આસો સુદ ત્રીજ, 5 ઓક્ટોબર અને શનિવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી
Panchang

Follow us on

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 5 ઓક્ટોબર 2024નો દિવસ છે. પરંતુ, હિન્દુ સંસ્કૃતિમાં તિથિ, વાર અને નક્ષત્ર જોઈને કાર્ય કરવાની પ્રણાલી છે. જેની માહિતી આપણને પંચાંગના માધ્યમથી પ્રાપ્ત થાય છે. સનાતન ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે.

આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે. અને કયા સમયે મહત્વનું કાર્ય કરવાથી બચવું જોઈએ. ત્યારે આ પંચાંગ પરથી જ જાણીએ કે તિથિના આધારે આજનો દિવસ કેવો રહેશે.

તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણએ દૈનિક પંચાંગના મુખ્ય પાંચ અંગ મનાય છે. ત્યારે તે અનુસાર જ આજના દિવસની વિગતો મેળવીએ

આજનું રાશિફળ તારીખ : 05-10-2024
પત્નીએ કરી હતી આત્મહત્યા, હવે માતાનું શંકાસ્પદ સંજોગોમાં મોત
પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઘરના કલેશથી મુક્તિ મેળવવાના ઉપાયો
દારૂ પીવા કરતાં પણ વધુ ખતરનાક છે બદામ ખાવાની ખોટી રીત, સદગુરુએ જણાવી સાચી રીત
જો આ 3 જગ્યાએ ઘર બનાવશો તો મુશ્કેલી ક્યારેય નહીં છોડે તમારો સાથ
સવારે ખાલી પેટ તજનું પાણી પીવાથી જાણો શું થાય છે?

તિથિ:- ગુજરાતી પંચાંગ અનુસાર આજે વિ. સં. 2080 આસો સુદ, ત્રીજ

વાર:- શનિવાર

યોગ:-વિષ્કંભ 06:09 એ એમ, ઓક્ટોબર 06 સુધી

નક્ષત્ર:સ્વાતિ 09:33 પી એમ સુધી

કરણ:તૈતિલ 06:42 પી એમ સુધી

સૂર્યોદય અને સૂર્યાસ્તનો સમય

સૂર્યોદય:- 06:00 AM

સૂર્યાસ્ત:- 07:13 PM

આજની રાશી

તુલા રાશી

અભિજીત મુહૂર્ત

12:04 પી એમ થી 12:51 પી એમ

રાહુ કાળ

09:30 એ એમ થી 10:59 એ એમ. હિન્દુ માન્યતા અને પંચાંગ અનુસાર રાહુકાળ તે એ કાળ છે કે જે સમય દરમિયાન કોઈપણ પ્રકારનું શુભ કાર્ય કરવામાં નથી આવતું. માન્યતા અનુસાર આ રાહુ કાળ દરમિયાન કરેલું કાર્ય શુભ પરિણામ પણ નથી આપતું. એટલે આજે આ સમય દરમિયાન કોઈપણ શુભ કે માંગલિક કાર્ય કરવાનું ટાળવું જોઈએ.

Next Article