Gujarati NewsAutomobilesNew Car Launch Lexus UX car to be launched on October 04 know its features and price
New Car Launch: 4 ઓક્ટોબરના રોજ લોન્ચ થશે Lexus UX કાર, જાણો તેના ફિચર્સ અને ભાવ
Lexus UX કાર 04 ઓક્ટોબરના રોજ લોન્ચ કરવામાં આવશે અને તેના ભાવની વાત કરીએ તો તે 40 લાખ રૂપિયા હોવાનું હાલ કહેવામાં આવી રહ્યું છે, ત્યારે આ કારમાં 5 લોકો બેસી શકે છે. કારમાં 5 દરવાજા આપવામાં આવ્યા છે.