Cheap Car Deal : જો તમે Maruti FRONX કાર ખરીદવા માંગો છો, તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી

|

Aug 22, 2023 | 7:48 PM

કાર ખરીદવા માટે તમારે યોગ્ય સમય અને યોગ્ય સ્થળ પસંદ કરવું જોઈએ. જેથી તમને ફાયદો થાય. આજે અમે તમને જણાવીશું કે જો તમે Maruti FRONX ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તે રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો કેટલો ફાયદો થશે.

Cheap Car Deal : જો તમે Maruti FRONX કાર ખરીદવા માંગો છો, તો રાજસ્થાન કરતા ગુજરાતમાં મળશે સસ્તી
Maruti FRONX

Follow us on

Cheap Car Deal : આજના સમયમાં દરેકને કાર (Car) ખરીદવી એક સપનું હોય છે. દરેક વ્યક્તિ પોતાના બજેટ પ્રમાણેની કાર ખરીદવા કમાણીનો અમુક ભાગ બચાવે છે. તેથી કાર ખરીદવા માટે તમારે યોગ્ય સમય અને યોગ્ય સ્થળ પસંદ કરવું જોઈએ. જેથી તમને ફાયદો થાય. આજે અમે તમને જણાવીશું કે જો તમે Maruti FRONX ખરીદવાનું વિચારી રહ્યા છો તો તે ક્યાંથી ખરીદશો તો ફાયદો થશે.

આ પણ વાંચો Cheap Bike Deal : Hero Splendor Plus બાઈક મધ્યપ્રદેશ કરતા ગુજરાતમાં મળશે સસ્તું, જાણો કિંમત

જો તમે રાજસ્થાનમાં રહો છો અને તમે Maruti FRONX કાર ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે આ કાર ગુજરાતમાંથી ખરીદવી ફાયદાકારક છે. કારણ કે રાજસ્થાન કરતા ગુજરાતમાં Maruti FRONX ખરીદવાથી તમને રુપિયા 26 હજાર સુધીનો ફાયદો થઈ શકે છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

Maruti FRONXના બેઝ મોડલને ગુજરાતમાં ખરીદવાથી થશે રૂ.26 હજારનો ફાયદો

જો તમે Maruti FRONX કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને આ કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળી રહી છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે Maruti FRONX (પેટ્રોલ)ના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 8.30 લાખ રુપિયા છે, તો રાજસ્થાનના ઉદયપુરમાં આજ કારની પ્રાઇસ 8.56 લાખ રૂપિયા છે. તેથી જો તમે Maruti FRONXનું બેઝ મોડલ રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો તમને રૂ.26 હજારનો ફાયદો થશે.

Maruti FRONXના બેઝ મોડલની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ

Maruti FRONX

Maruti FRONXના બેઝ મોડલની રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ

Maruti FRONX

Maruti FRONXના ટોપ મોડલને કયાંથી ખરીદવાથી થશે ફાયદો

Maruti FRONXના (પેટ્રોલ) ટોપ મોડલની વાત કરીએ તો ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ 15.06 લાખ રૂપિયા છે. તો રાજસ્થાનના ઉદયપુરમાં પણ Maruti FRONXનું ટોપ મોડલ 15.06 લાખ રૂપિયામાં જ મળી રહ્યું છે. તેથી જો તમે Maruti FRONXનું ટોપ મોડલ ખરીદવા માગતા હોવ તો તમે ગુજરાત અથવા રાજસ્થાન ગમે ત્યાંથી ખરીદી શકો છો, કારણ કે બંને રાજ્યોમાં કિંમત સમાન છે, પરંતુ બેઝ મોડલ તમને ગુજરાતમાં રૂ.26 હજાર સસ્તું મળશે.

બિઝનેસના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article