Cheap Bike Deal : આજના સમયમાં ટુ વ્હીલર (Two wheeler) એ ખૂબ જ જરૂરીયાત બની ગઈ છે. ભારતમાં રોજિંદા ઉપયોગ માટે બાઈક (Bike) તેમજ અન્ય ટુ વ્હીલરનો વધુ ઉપયોગ થાય છે. દરેક ઘરમાં તમને ઓછામાં ઓછું એક ટુ વ્હીલર તો જોવા મળશે. મોંઘવારીના કારણે વાહનોની કિંમતમાં પણ વધારો થયો છે. ત્યારે જો તમે નવું બાઇક ખરીદવાનું વિચારી રહ્યા છો અને બજેટની સમસ્યા આવી રહી છે, તો આજે અમે તમને જણાવીશું કે કઈ જગ્યાએથી બાઈક ખરીદશો તો તમને ફાયદો થશે.
જો તમે Honda XBlade બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાંથી ખરીદવું તમારા માટે ફાયદાકારક રહેશે. કારણ કે Honda XBlade બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. રાજસ્થાન ગુજરાત સાથે સરહદ ધરાવતું હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.
આ પણ વાંચો Cheap Car Deal : MG Hector કાર રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં મળી રહી છે સસ્તી, જાણો કેટલી છે કિંમત
જો તમે રાજસ્થાનમાં રહો છો અને Honda XBlade બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક તમને રાજસ્થાન કરતાં ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. Honda XBlade બાઈક રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદશો તો, તમને આ બાઈક પર રૂ.3 હજારનો ફાયદો થશે.
જો તમે Honda XBlade બાઈક ખરીદવા માંગો છો, તો આ બાઈક રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે રાજસ્થાનના જાલોરમાં Honda XBlade બાઈકની ઓન રોડ પ્રાઇસ રૂ.1.44 લાખ છે. તો આ જ બાઈક ગુજરાતના ડીસામાં તમને રૂ.1.41 લાખમાં મળી રહ્યું છે. તેથી આ બાઈક જો તમે ગુજરાતમાંથી ખરીદશો તો તમને 3 હજાર રૂપિયાનો ફાયદો થશે.
ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો