Car Ho Toh Aisi : આ સુપર કાર 3 સેકન્ડમાં 100ની સ્પીડ પકડે છે ! જુઓ Video

|

Oct 24, 2023 | 7:06 PM

Car Ho Toh Aisi : લેમ્બોર્ગિની હુરાકન સ્ટેરાટોને (Lamborghini Huracan Sterrato) પાવરટ્રેન તરીકે 5.2-લિટર નેચરલી એસ્પિરેટેડ V10 એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 610bhpનો પાવર અને 560Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તે 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ આવે છે. આ કારને 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં માત્ર 3.4 સેકન્ડનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 260 કિમી પ્રતિ કલાક છે.

Car Ho Toh Aisi : આ સુપર કાર 3 સેકન્ડમાં 100ની સ્પીડ પકડે છે ! જુઓ Video
Lamborghini Huracan Sterrato
Image Credit source: Wikipedia

Follow us on

Car Ho Toh Aisi : લેમ્બોર્ગિની હુરાકન સ્ટેરાટો (Lamborghini Huracan Sterrato) એ લિમિટેડ એડિશન કાર છે. આ લક્ઝરી કારની કિંમત 4.61 કરોડ છે. નવી Lamborghini Huracan Sterrato એ ઓલ-ટેરેન સુપર સ્પોર્ટ્સ કાર છે જે V10 એન્જિન ધરાવે છે. આ સાથે કાર જ તેમાં રેલી ડ્રાઈવિંગ, રિકૈલિબ્રેટેડ સ્ટ્રેડા અને સ્પોર્ટ મોડનો સમાવેશ કરવામાં આવ્યો છે.

Huracan Sterrato ને પાવરટ્રેન તરીકે 5.2-લિટર નેચરલી એસ્પિરેટેડ V10 એન્જિન આપવામાં આવ્યું છે. આ એન્જિન 610bhpનો પાવર અને 560Nmનો પીક ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. તે 7-સ્પીડ ડ્યુઅલ ક્લચ ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે પણ આવે છે. આ કારને 0 થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે પહોંચવામાં માત્ર 3.4 સેકન્ડનો સમય લાગે છે. તેની ટોપ સ્પીડ 260 કિમી પ્રતિ કલાક છે.

અહીં જુઓ વીડિયો

Barcode : સમુદ્ર જોયા પછી આવ્યો બારકોડ બનાવવાનો વિચાર, જાણો કોણે કરી આ શોધ
આજનું રાશિફળ તારીખ : 24-10-2024
ખાંડથી પણ વધુ ખતરનાક ધીમું ઝેર રોજ ખાઈ રહ્યા છે લોકો, નામ જાણીને ચોંકી જશો
નીમ કરોલી બાબાએ જણાવ્યું, ધનવાન બનતા પહેલા મળે છે આ શુભ સંકેતો!
રચિન રવિન્દ્રને ગિફ્ટમાં મળી સચિન તેંડુલકરની જર્સી, પુણે ટેસ્ટ પહેલા ધોનીના બેટથી કર્યું આ કામ
2025થી શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો બાબા વૈંગાની 10 ડરામણી ભવિષ્યવાણીઓ

(VC: Doug DeMuro You Tube)

ડિઝાઈનની દ્રષ્ટિએ લેમ્બોર્ગિની હુરાકન સ્ટેરાટો પ્રથમ ચંકી સાઈડ સ્કર્ટ, સ્પોટ લેમ્પ્સ અને સ્ટોન ગાર્ડની જોડી સાથે જોવા મળે છે. આ સિવાય રૂફ રેલ, બેટર ડિપાર્ચર એંગલ, અપડેટેડ ડિફ્યુઝર, બોલ્ટ-ઓન રગ્ડ ફેન્ડર ફ્લેર્સ જેવી ઘણી સુવિધાઓ જોવા મળે છે. આ લક્ઝરી કારમાં શાનદાર દેખાવની સાથે પિચ અને રોલ ઈન્ડિકેટર્સ પણ સામેલ કરવામાં આવ્યા છે. કારને 19-ઈંચના બ્લેક આઉટ વ્હીલ્સ અને 44mm હાઈ ગ્રાઉન્ડ ક્લિયરન્સ પણ મળે છે.

આ પણ વાંચો: Car Ho Toh Aisi : તોફાન કરતાં પણ વધુ ઝડપી આ કાર, જુઓ Video

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article