સુરતના 10 હજાર વિદ્યાર્થીઓએ Valentine’s Day પર લીધા અનોખા શપથ, કહ્યું ‘નહીં કરીએ માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન, જુઓ VIDEO

|

Feb 14, 2019 | 5:36 AM

આજકાલ વેલેન્ટાઈન ડેની વ્યાખ્યા જાણે કે ગિફ્ટ આપવી, બહાર ડિનર પર કે પાર્ટીમાં જવું ત્યાં સુધી સીમિત થઈ ગઈ છે. આ દિવસ ખાસ યુવાનો માટે ખાસ માનવામાં આવે છે. પરંતુ સુરતના વિદ્યાર્થીઓએ આ દિવસની કંઈક એવી ઉજવણી કરી કે લાગે કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કોઈ પણ કરી શકે છે. જુઓ VIDEO: આ ખાસ દિવસને ઉજવવા […]

સુરતના 10 હજાર વિદ્યાર્થીઓએ Valentines Day પર લીધા અનોખા શપથ, કહ્યું નહીં કરીએ માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમલગ્ન, જુઓ VIDEO

Follow us on

આજકાલ વેલેન્ટાઈન ડેની વ્યાખ્યા જાણે કે ગિફ્ટ આપવી, બહાર ડિનર પર કે પાર્ટીમાં જવું ત્યાં સુધી સીમિત થઈ ગઈ છે. આ દિવસ ખાસ યુવાનો માટે ખાસ માનવામાં આવે છે.

પરંતુ સુરતના વિદ્યાર્થીઓએ આ દિવસની કંઈક એવી ઉજવણી કરી કે લાગે કે વેલેન્ટાઈન ડેની ઉજવણી કોઈ પણ કરી શકે છે.

જુઓ VIDEO:

આ ખાસ દિવસને ઉજવવા પ્રેમી હોવું જરૂરી નથી. વેલેન્ટાઈન તરીકે તમે તમારા માતા-પિતા, ભાઈ-બહેન, દીકરા-દીકરી કે મિત્ર કોઈને પણ તમારી લાગણીઓ કહી શકો છો. પણ સુરતના આશરે 10 હજાર જેટલા વિદ્યાર્થીઓએ તો વેલેન્ટાઈન ડેની કંઈક અલગ જ રીતે ઉજવણી કરી નાખી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

જુઓ VIDEO:

સુરતની 15 શાળાના 10 હજાર વિદ્યાર્થીઓએ આ વેલેન્ટાઈન ડેના રોજ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ લીધા. હા, જાણીને અટપટું લાગે. પરંતુ આ વિદ્યાર્થીઓએ આ પ્રકારની શપથ પોતાના માતા-પિતા પ્રત્યેનો પ્રેમ દર્શાવવા લીધા છે. પોતાના માતા-પિતાની મરજી વિરૂદ્ધ પ્રેમ લગ્ન નહીં કરવાના શપથ આ વિદ્યાર્થીઓએ લીધા.

[yop_poll id=1399]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article