માતા અને દીકરીએ એકસાથે ફ્લાઈટ ઉડાવી, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર

|

Mar 25, 2019 | 2:52 PM

એક જ પરીવારના બે સદસ્યો સાથે મળીને ઉડાવે તેવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. લોંસ એંજલીસથી અટલાંટા લઈને ઉડાન ભરનારી ફલાઈટ માતા અને દીકરીએ સાથે મળીને ઉડાવી હતી. લોંસ એંજલીસથી અટલાંટા જનારી ફ્લાઈટમાં માતા કપ્તાન પદ સંભાળી રહી છે જેનું નામ વેંડી રેક્સન છે. તેમની દીકરી કેલી રેક્સન ફર્સ્ટ ઓફિસરના પદ પર સેવા આપી […]

માતા અને દીકરીએ એકસાથે ફ્લાઈટ ઉડાવી, સોશિયલ મીડિયામાં વાયરલ થઈ તસવીર

Follow us on

એક જ પરીવારના બે સદસ્યો સાથે મળીને ઉડાવે તેવી ઘટના ભાગ્યે જ બનતી હોય છે. લોંસ એંજલીસથી અટલાંટા લઈને ઉડાન ભરનારી ફલાઈટ માતા અને દીકરીએ સાથે મળીને ઉડાવી હતી.

લોંસ એંજલીસથી અટલાંટા જનારી ફ્લાઈટમાં માતા કપ્તાન પદ સંભાળી રહી છે જેનું નામ વેંડી રેક્સન છે. તેમની દીકરી કેલી રેક્સન ફર્સ્ટ ઓફિસરના પદ પર સેવા આપી રહી છે. આ ઘટનાને લઈને ડેલ્ટા ફ્લાઈટે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યું હતું. જેમાં લખ્યું કે ‘ફેમીલી ફ્લાઈટ ક્રુ ગોલ્સ’. માતા અને દીકરીનો આ ફોટો વાયરલ થયો હતો.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

આ ફલાઈટમાં એક વેટ્રેટ નામના યાત્રી હતા તેમને આ બંને મહિલાઓની વાત સાંભળીને લાગ્યું કે તેઓ માતા-દીકરી એકસાથે જ ફ્લાઈટ ઉડાવી રહી છે. મીડિયા રિપોર્ટસના આધારે કેલી રેક્સની બહેન પણ એક જ પાયલોટ જ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article