JOB: BHEL કંપનીમાં નવા યંગ પ્રોફેશનલને કામ કરવાની તક, મહિને 80 હજાર રૂપિયા પગાર મળશે

ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડના યંગ પ્રોફેશનલ્સના 7 પદ પર વેકેન્સી છે. એપ્લીકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર BHELની ઓફિશિયલ વેબસાઈટ (Careers.bhel.in) પર જઈ આ પદ પર એપ્લાય કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારને કોન્ટ્રાક્ટ બેસિસ પર 3 વર્ષ માટે પસંદ કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારને સેલરી 80,000 […]

JOB: BHEL કંપનીમાં નવા યંગ પ્રોફેશનલને કામ કરવાની તક, મહિને 80 હજાર રૂપિયા પગાર મળશે
| Updated on: Dec 12, 2020 | 6:29 PM

ભારત હેવી ઈલેક્ટ્રિકલ્સ લિમિટેડના યંગ પ્રોફેશનલ્સના 7 પદ પર વેકેન્સી છે. એપ્લીકેશન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર નક્કી કરવામાં આવી છે. ઉમેદવાર BHELની ઓફિશિયલ વેબસાઈટ (Careers.bhel.in) પર જઈ આ પદ પર એપ્લાય કરી શકે છે. તમને જણાવી દઈએ કે ઉમેદવારને કોન્ટ્રાક્ટ બેસિસ પર 3 વર્ષ માટે પસંદ કરવામાં આવશે. પસંદ કરેલા ઉમેદવારને સેલરી 80,000 રૂપિયા દર મહિને મળશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

BHEL તરફથી જાહેર કરેલી આ વેકેન્સીમાં 5 કોર્પોરેટ સ્ટ્રેટેજી, 1 કોર્પોરેટ ફાયનાન્સ અને 1 કોર્પેરટ HR ગ્રુપના પદ પર ભરતી કરવામાં આવશે. પસંદ થયેલા ઉમેદવારની પોસ્ટિંગ BHELની દિલ્હી બ્રાંચમાં કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ઉમેદવારોની પસંદગી મેરિટ બેસિસ પર થશે. જેમાં એક ઈન્ટરવ્યુના આધાર પર પોસ્ટ નક્કી કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પદ પર એપ્લાય કરવા માટે ઉમેદવારની પાસે સંબંધિત ફિલ્ડમાં 2 વર્ષ કામ કર્યાનો અનુભવ હોવા જોઈએ. તેની સાથે ઉમેદવારની પાસે પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી અથવા પીજી ડિપ્લોમાનું સર્ટિફિકેટ હોવું જોઈએ અને તેની ઉંમર 30 વર્ષથી વધારે ના હોવી જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો