અમેરિકા પછી ભારતના પડોશી દેશમાં પણ વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ, 73 વિદ્યાર્થીઓની થઈ ધરપકડ

|

Feb 03, 2019 | 1:30 PM

અમેરીકા બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓ પર શ્રીલંકામાં કાર્યવાહી થઈ છે. 73 જેટલાં ભારતીય વિદ્યાર્થીને મિરીહાનામાં ધરપકડ કરીને શ્રીલંકાનું ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરી રહ્યું છે. હાલમાં હજી 129 જેટલાં ભારતીય વિદ્યાર્થીની અમેરીકામાં ધરપકડનો મુદ્દો ઉકેલાયો નથી ત્યાં જ શ્રીલંકામાં 73 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યાં છે. શ્રીલંકાના ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહીમાં કહેવાયું છે […]

અમેરિકા પછી ભારતના પડોશી દેશમાં પણ વિદ્યાર્થીઓની સ્થિતિ ખરાબ, 73 વિદ્યાર્થીઓની થઈ ધરપકડ

Follow us on

અમેરીકા બાદ હવે ભારતીય વિદ્યાર્થીઓ પર શ્રીલંકામાં કાર્યવાહી થઈ છે. 73 જેટલાં ભારતીય વિદ્યાર્થીને મિરીહાનામાં ધરપકડ કરીને શ્રીલંકાનું ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ કાર્યવાહી કરી રહ્યું છે.

હાલમાં હજી 129 જેટલાં ભારતીય વિદ્યાર્થીની અમેરીકામાં ધરપકડનો મુદ્દો ઉકેલાયો નથી ત્યાં જ શ્રીલંકામાં 73 જેટલાં ભારતીય વિદ્યાર્થીઓને જેલ હવાલે કરી દેવામાં આવ્યાં છે. શ્રીલંકાના ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યવાહીમાં કહેવાયું છે કે આ તમામ 73 વિદ્યાર્થીએ વિઝાનું ઉલ્લંઘન કર્યું છે. આ તમામ વિદ્યાર્થીઓની વિઝાની મુદ્દત સમાપ્ત થઈ ગઈ હોવા છતાં તે મતુગામાની એક ફેક્ટરીમાં ગેરકાયદેસર કામ કરી રહ્યાં હતાં.

ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો
આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો

શ્રીલંકાએ જણાવ્યું છે કે તમામને હાલ ધરપકડ કરીને મિરિહાનામાં આવેલાં આવ્રજન અટકાયત કેન્દ્ર ખાતે રાખવામાં આવ્યા છે. જરુરી બધી ઔપચારીકતા પૂર્ણ કર્યા બાદ પકડાયેલાં તમામ વિદ્યાર્થીઓને ભારત પરત મોકલવામાં આવશે. શ્રીલંકા પહેલાં અમેરીકામાં પણ ગેરકાયદેસર યુનિવર્સિટી ઉભી કરી તેમાં વિઝા લેવાના બહાને 129 જેટલાં ભારતીય વિદ્યાર્થીને જેલ હવાલે કરી દેવાયા હતાં.

[yop_poll id=1042]

Next Article