ઓહોહો…લગ્ન મંડપમાં ફેરા ફરતા પહેલા વરરાજાએ કર્યુ આ કામ, જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો… જુઓ તો ખરા !

|

Jul 26, 2021 | 7:07 PM

ઘણાં લોકો આ પરિસ્થીતી માટે કોરોનાને જવાબદાર ગણી રહ્યાં છે તો કેટલાંક પ્રાઈવેટ નોકરીની સાઈડ ઈફેક્ટ ગણી રહ્યાં છે. લોકોને આ વિડીયો ખૂબ પસંદ પડી રહ્યો છે અને લોકો તેને શેર પણ કરી રહ્યાં છે.

ઓહોહો...લગ્ન મંડપમાં ફેરા ફરતા પહેલા વરરાજાએ કર્યુ આ કામ, જોઈને તમે પણ ખડખડાટ હસી પડશો...  જુઓ તો ખરા !

Follow us on

કોરોનાને કારણે બધું જ બદલાઈ રહ્યું છે. કોરોનાએ સામાન્ય જીંદગી પર ખાસ્સો પ્રભાવ પાડ્યો છે. આ કોરોના કાળમાં વર્ક ફ્રોમ હોમનું કલ્ચર વધ્યું છે. ઘણાં બધાં કામો હવે ઓનલાઈન થવાં લાગ્યાં છે. તમે પણ ઓનલાઈન લગ્ન જેવી ખબરો જોઈ જ હશે.પરંતુ આજે એક એવાં લગ્નનો વિડીયો વાયરલ થયો છે. જેમાં વરરાજા (groom )  લગ્નમંડપમાં લેપટોપ લઈને કામ કરી રહ્યો છે. જેને જોઈને કન્યા ( bride)  પણ હસવાનું રોકી નથી શકી.

ઘણાં લોકો આ પરિસ્થીતી માટે કોરોનાને જવાબદાર ગણી રહ્યાં છે તો કેટલાંક પ્રાઈવેટ નોકરીની સાઈડ ઈફેક્ટ ગણી રહ્યાં છે. લોકોને આ વિડીયો ખૂબ પસંદ પડી રહ્યો છે અને લોકો તેને શેર પણ કરી રહ્યાં છે.

Published On - 6:43 pm, Mon, 26 July 21

Next Video