Valsad: ધરમપુરમાં 9 લાખ રુદ્રાક્ષમાંથી તૈયાર કરાયુ 15 ફૂટ ઊંચુ મહાશિવલિંગ

|

Mar 09, 2021 | 9:39 AM

Valsad : ધરમપુરમાં ફરી એક વખત મહા શિવલિંગનું નિર્માણ થયું અને દર્શન કાજે દૂર-દૂરથી શિવ ભક્તો આવી પહોંચ્યા. 9 લાખ રૂદ્રાક્ષ માથી 15 ફૂટ ઊંચુ મહાશિવલિંગનું નિર્માણ શિવ ભક્તોએ કર્યું.

Valsad : ધરમપુરમાં ફરી એક વખત મહા શિવલિંગનું નિર્માણ થયું અને દર્શન કાજે દૂર-દૂરથી શિવ ભક્તો આવી પહોંચ્યા. 9 લાખ રૂદ્રાક્ષમાંંથી 15 ફૂટ ઊંચુ મહાશિવલિંગનું નિર્માણ શિવ ભક્તોએ કર્યું. આયોજકો દ્વારા છેલ્લા 35 વર્ષથી રૂદ્રાક્ષના શિવલિંગનું નિર્માણ કરવામાં આવે છે. જેનો 4 વખત લિમકા બૂક ઓફ રેકોર્ડમાં પણ સમાવેશ પણ થયો છે.

Next Video