SOCIAL MEDIA: કચરો વિણનારી મહિલાએ આ રીતે બચાવ્યો કુતરાનો જીવ, જુઓ VIRAL VIDEO

|

Jan 27, 2021 | 3:59 PM

SOCIAL MEDIA એક એવું પ્લેટફોર્મ છે જેમાં કોઈ પણ વ્યક્તિ મશહૂર થઇ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક VIDEO ઝડપથી VIRAL થઇ રહ્યો છે. એક કચરો વીણનારી મહિલાએ(Garbage weaver) એક કુતરાનો(DOG) જીવ બચાવ્યો છે.

SOCIAL MEDIA: કચરો વિણનારી મહિલાએ આ રીતે બચાવ્યો કુતરાનો જીવ, જુઓ VIRAL VIDEO

Follow us on

SOCIAL MEDIA એક એવું પ્લેટફોર્મ છે જેમાં કોઈ પણ વ્યક્તિ મશહૂર થઇ જાય છે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. એક કચરો વીણનારી મહિલાએ(Garbage weaver) એક કુતરાનો(DOG) જીવ બચાવ્યો છે.

આ વિડીયો હાલ સોશિયલ મીડીયામાં ઝડપથ વાયરલ થઇ રહ્યો છે. ટ્વીટર સિવાય ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો પર આઇએએસ ઓફિસર અવનિશ શરણએ આ વિડીયોને શેર કર્યો છે અને રિએક્શન આપ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 17-04-2025
Mongoose vs Snake : સાપ નોળિયાને કેમ હરાવી શકતો નથી? આ 5 કારણો છે
Train Historic Journey : ભારતની પહેલી ટ્રેનમાં કેટલા લોકોએ મુસાફરી કરી હતી?
Gold Price Prediction : એલર્ટ, 1,25,000 ને પર જશે સોનાનો ભાવ ! જાણો કારણ
ઝહીર ખાન-સાગરિકા ઘાટગેના દીકરાના નામનો અર્થ શું છે?
જયા કિશોરીએ કહી મહાભારતની આ 3 વાત, જે શીખી લેશો તો ક્યારેય હારશો નહીં..

આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક મહિલાના હાથમાં એક કોથળો છે જેમાં કચરો રાખેલો છે. તેની પાસેથી એક કૂતરો રસ્તો પસાર કરવા જાય છે. ત્યારે સામે એક ગાડી આવે છે. આ મહિલા આ કુતરાને બચાવે છે અને બાદમાં રસ્તો પાર કરાવે છે. હાજર રહેલો એક વ્યક્તિ આ વીડિયોને રેકોર્ડ કરી લે છે.

આઈએએસ ઓફિસર અવનિષ શરણએ વિડીયો શેર કરતા કેપ્સનમાં લખ્યું હતું કે, માનવતા. આ સાથે જ હાર્ટ ઈમોજી શેર કરી હતી.
આ વિડીયોને અવનિશ શરણએ 25 જાન્યુઆરીના રોજ શેર કરવામાં આવ્યો હતો. આ વીડિયોને અત્યાર સુધી 23 હજારથી વધુ વ્યૂઝ આવી ચુક્યા છે.

 

 

 

 

 

 

 

Published On - 3:47 pm, Wed, 27 January 21