Viral Video: મહિલાએ પક્ષીઓને બોટલથી પાણી પીવડાવ્યા બાદ ખવડાવ્યુ ખાવાનુ, વીડિયો જોઈને તમારો દિવસ સુધરી જશે

સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ પક્ષીઓ એક બારી પર એક લાઈનમાં સાથે બેઠા છે. પછી એક મહિલા તેને બોટલમાંથી એક પછી એક પાણી પીવડાવે છે. તે પછી, એક વાટકી અને ચમચીમાં ખાવાની વસ્તુ લઇને ત્રણેયને એક પછી એક ચમચીથી ખવડાવે છે.

Viral Video:  મહિલાએ પક્ષીઓને બોટલથી પાણી પીવડાવ્યા બાદ ખવડાવ્યુ ખાવાનુ, વીડિયો જોઈને તમારો દિવસ સુધરી જશે
Woman feeding birds
| Edited By: | Updated on: Aug 19, 2021 | 4:06 PM

Viral Video: ઇન્ટરનેટની દુનિયામાં, પ્રાણીઓ અને પક્ષીઓના ઘણા સુંદર વિડિઓઝ (Videos) દરરોજ વાયરલ થાય છે. કેટલીકવાર આમાંના કેટલાક વિડીયો એવા હોય છે કે જેને જોઈને દરેકને આશ્ચર્ય થાય. છે.આજકાલ આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા (Social Media) પર  ચર્ચિત  આ વિડીયોમાં ત્રણ પક્ષીઓ સાથે બેઠા છે.   એક મહિલા તેમને પાણી આપતી અને પછી તેમને ખવડાવતી જોવા મળે છે.

આ વીડિયોએ લોકોના દિલ જીતી લીધા છે.   સોશિયલ મીડિયા પર શેર કરેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ પક્ષીઓ એક બારી પર એક લાઈનમાં સાથે બેઠા છે. પછી એક મહિલા તેને બોટલમાંથી એક પછી એક પાણી પીવડાવે છે. તે પછી, એક વાટકી અને ચમચીમાં ખાવાની વસ્તુ લઇને ત્રણેયને એક પછી એક ચમચીથી ખવડાવે છે. ત્રણે પક્ષીઓ પણ મહિલાથી ડર્યા વગર ખૂબ પ્રેમથી ખોરાક ખાય છે. પક્ષીઓ અને માણસના તાલમેલના આ અનોખા વિડીયોને લોકો પસંદ કરી રહ્યા છે. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર લોકોના દિલ જીતી લીધા છે.

https://twitter.com/susantananda3/status/1426576553341640706?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1426576553341640706%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.tv9hindi.com%2Ftrending%2Fwoman-fed-the-birds-by-drinking-water-from-the-bottle-video-viral-on-social-media-787196.html

 આ વીડિયોને હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે સાથે જ વીડિયો પર દિલ જીતનારી અનેક કમેન્ટ્સ પર કરવામાં આવી છે. એક યુઝરે લખ્યું – આ ખરેખર એક અદભૂત દૃશ્ય છે અને આ સિવાય કોઈ સુંદરતા નથી. અન્ય એક યુઝરે લખ્યું – જાણે તે કોઈ નજીકના વ્યક્તિના હાથમાંથી ખોરાક ખાઈ રહી હોય.આ વીડિયો IFS અધિકારી સુશાંત નંદાએ ટ્વિટર (Twitter) પર શેર કર્યો છે. વીડિયો સાથેના કેપ્શનમાં તેમણે લખ્યું, સહાનુભૂતિ એક સંબંધ છે.

  તમને જણાવી દઈએ કે સુશાંત નંદા સોશિયલ મીડિયા પર આવા જ વીડિયો શેર કરતા રહે છે, જે લોકોને ખૂબ પસંદ આવે છે. એટલા માટે તેમના દ્વારા શેર કરવામાં આવેલા મોટાભાગના વીડિયો લોકોને પસંદ આવે છે.

 

આ પણ  વાંચોViral Video : બાળકીએ હિરોઈનની જેમ કર્યું ‘રેમ્પ વોક’, વીડિયો જોઈને તમે પણ ખુશ થઈ જશો

આ પણ વાંચોFunny Video : લગ્નમાં વિધિ દરમિયાન દુલ્હન થઈ ગઈ ગુસ્સે, વીડિયો જોઈને તમે પણ થઈ જશો સ્તબ્ધ !

આ પણ વાંચોShravan 2021: ‘હરિ’ ના પરમ ભક્તે અહીં કરી ‘હર’ ની સ્થાપના ! જાણો, સુરતના કર્મનાથ મહાદેવનો મહિમા

Published On - 4:02 pm, Thu, 19 August 21