Viral Video: કપિરાજે પહેલા છીનવ્યુ ખાવાનુ પછી શરુ કર્યુ લાત મારવાનુ, જુઓ VIDEO

|

Aug 13, 2021 | 8:53 AM

કપિરાજ ઘણીવાર પોતાની હરકતોના કારણે માણસોના નાકમાં દમ કરી દે છે. એવો જ વાયરલ વીડિયો જોવા મળ્યો જ્યાં એક કપિરાજ પાસે બેસેલા માણસને હેરાન કરી રહ્યો છે.

Viral Video: કપિરાજે પહેલા છીનવ્યુ ખાવાનુ પછી શરુ કર્યુ લાત મારવાનુ, જુઓ VIDEO
સાંકેતિક તસ્વીર

Follow us on

સોશિયલ મીડિયા પર જાનવરોના લાખો ફોટો અને વીડિયો છે. એ કહેવુ ખોટુ નહી હોય કે જાનવરોના કંટેન્ટ ઇન્ટરનેટ પર સૌથી વધારે જોવાતા કંટેન્ટમાંથી એક છે. જાનવરોને પ્રેમ કરનારા તો હંમેશા તેમના ફોટો,વીડિયો જોઇને સમય પસાર કરે છે. આ જ રીતે જાનવર અને માણસોની જુગલબંદીના વીડિયો પણ લોકોને ઘણા પસંદ આવી રહ્યા છે. આ કપિરાજ પણ કદાચ એટલે જ પાસે બેસેલા માણસને હેરાન કરી રહ્યો છે જેથી કરીને થોડુ એન્ટરટેનમેન્ટ મળી શકે.

કપિરાજ ઘણીવાર પોતાની હરકતોના કારણે માણસોના નાકમાં દમ કરી દે છે. એવો જ વાયરલ વીડિયો જોવા મળ્યો જ્યાં એક કપિરાજ પાસે બેસેલા માણસને હેરાન કરી રહ્યો છે. પહેલા તો આ કપિરાજ તેના હાથમાંથી ખાવાનુ છીનવીને  ખાઇ જાય છે પછી તે વ્યક્તિ તેને મારે છે ત્યારે કપિરાજ તેના પર તાબડતોડ લાતથી એટેક કરે છે. આ વીડિયો જોઇ તમને પણ મજા આવશે.

Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ

 

 

સોશિયલ મીડિયા પર આ વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે. આને hayatvahsh_officialના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમણે પણ આ જોયુ તે પોતાનુ હાસ્ય ન રોકી શક્યા.લોકો ન માત્ર આ વીડિયો ક્લિપને એક બીજા સાથે શેર કરી રહ્યા છે પરંતુ અલગ-અલગ પ્રકારની કમેન્ટ અને રિએક્શન પણ આપી રહ્યા છે.

આ પણ વાંચો :Shravan 2021: પુષ્પથી પ્રસન્ન થશે પાર્વતી પતિ ! જાણો આ શ્રાવણમાં કઈ કામના માટે શિવજીને કયું ફૂલ કરશો અર્પણ ?

આ પણ વાંચોIndependence Day 2021 Speech in Gujarati : સ્વતંત્રતા દિવસ પર વક્તૃત્વ સ્પર્ધામાં લીધો છે ભાગ ? તો આ રહી તમારી સ્પીચ

Next Article