Viral Video : આઇસક્રિમ અને ચોકલેટ નાખીને ડોસો બનાવ્યો, તો લોકો બોલ્યા ‘અમારી તો ભૂખ જ મરી ગઇ’

|

Oct 13, 2021 | 8:07 AM

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર ડોસાનું બેટર તવા પર સારી રીતે ફેલાવે છે અને પછી તે ડોસા પર આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ નાખે છે,આ પછી, તે ડોસા પર ડેરી મિલ્ક ચોકલેટ છીણે છે.

Viral Video : આઇસક્રિમ અને ચોકલેટ નાખીને ડોસો બનાવ્યો, તો લોકો બોલ્યા અમારી તો ભૂખ જ મરી ગઇ
Viral video of man prepared dosa by adding ice cream and chocolate

Follow us on

વિશ્વમાં એવા ઘણા લોકો છે જે સ્વાદિષ્ટ વસ્તુઓ સાથે પ્રયોગ કરવાના શોખીન હોય છે. ઘણી વખત, જ્યાં આ પ્રયોગથી ખોરાક વધુ સ્વાદિષ્ટ બને છે, તો ઘણી વાર વસ્તુ સાથે ગેમ થઇ જાય છે. આ દિવસોમાં પણ એક નવા ખાદ્ય પ્રયોગની ચર્ચા થઈ રહી છે. આ વાનગી વાઈરલ થતી જોઈને લોકો ગુસ્સે થઈ રહ્યા છે.

તમે ઘણી વખત લોકોને બટાકા, પનીર, ચિકન સાથે ડોસા બનાવતા જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈ વ્યક્તિને ડોસામાં આઈસ્ક્રીમ નાખતા જોયા છે? આ દિવસોમાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં, એક વ્યક્તિએ આઈસ્ક્રીમ અને ડેરી મિલ્કની મદદથી ડોસા તૈયાર કર્યા છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તેમાં તમે જોઈ શકો છો કે દુકાનદાર ડોસાનું બેટર તવા પર સારી રીતે ફેલાવે છે અને પછી તે ડોસા પર આઈસ્ક્રીમ અને ચોકલેટ સીરપ નાખે છે,આ પછી, તે ડોસા પર ડેરી મિલ્ક ચોકલેટ છીણે છે. થોડા સમય માટે તેને ગેસ પર રાખ્યા બાદ તે ડોસાના નાના ટુકડા કરે છે અને ગ્રાહકને પીરસે છે.

ટ્વિટર પર આ વીડિયો @vijaysheth નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે, જેની સાથે તેણે ગુસ્સાના ઈમોજી પણ શેર કર્યા છે. આ વીડિયો લખવાના સમય સુધી આ વીડિયોને સેંકડો વ્યૂઝ અને લાઈક્સ મળી છે. લોકો આ વીડિયો જોયા બાદ કોમેન્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે.

 

આ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘આઈસ્ક્રીમ, ચોકલેટ અને ડોસા ત્રણેય સાથે અત્યાચાર છે.’ જ્યારે અન્ય યુઝરે લખ્યું, ‘આવા લોકો ક્યાંથી આવે છે. અન્ય એક યુઝરે લખ્યું, ‘આ સ્વાદિષ્ટ ભોજન સાથે ન કરવું જોઈએ.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે કોમેન્ટ દ્વારા પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો –

અમદાવાદ સહીત દેશના 28 શહેરોમાં મળી રહ્યો છે માત્ર 634 રૂપિયામાં LPG Cylinder, જાણો કઈ રીતે મળશે સસ્તો સિલિન્ડર?

આ પણ વાંચો –

Petrol Diesel Price Today: સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, આ રીતે ચેક કરો તમારા શહેરના ભાવ

આ પણ વાંચો –

વિશ્વની સૌથી ઉંચી ઇમારતની તર્જ પર બનેલા દુર્ગા પૂજા પંડાલ, જુઓ વીડિયોમાં કોલકાતાનો ચમકતો ‘બુર્જ ખલીફા’

Next Article