Prank Video : પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે પ્રેન્ક કરવા માંગતી હતી છોકરી, પણ થઇ ગયુ કઇંક આવું

|

Sep 05, 2021 | 5:50 PM

આ વીડિયોને લોકો કેટલો પસંદ કરી રહ્યા છે તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે અપલોડ થવાના ફક્ત 17 જ કલાકમાં તેને 3 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે.

Prank Video : પોતાની ગર્લ ફ્રેન્ડ સાથે પ્રેન્ક કરવા માંગતી હતી છોકરી, પણ થઇ ગયુ કઇંક આવું
water bottle prank gone wrong

Follow us on

સોશિયલ મીડિયા (Social Media) પર તમને એકથી એક સારા પ્રેન્ક વીડિયોઝ (Prank Video) જોવા મળી જશે તેમાથી કેટલાક તમને હસાવીને લોટપોટ કરી દેશે તો કેટલાક વીડિયો જોઇને તમે ડરી પણ શકો છો. કેટલાક પ્રેન્ક તો એવા પણ હોય છે કે જેમાં પ્રેન્ક કરવા વાળા પર દાવ ઉંધો પડી જાય છે. હાલમાં આવો જ એક પ્રેન્ક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થઇ રહ્યો છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોને જોયા બાદ તમારા ચહેરા પર પણ હાસ્ય આવી જશે.

ઇન્સ્ટાગ્રામ (Instagram) પર જે પ્રેન્ક વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં એક છોકરી ફોન પર કોઇની સાથે વાત કરી રહી છે. તો બીજી છોકરી પાણીની બોટલને તેનું ઢાંકણ બંધ કર્યા વિના તેની ખુરશી પર રાખી દે છે. ત્યાર બાદ તે ત્યાંજ બેસી જાય છે. પરંતુ આ છોકરીનો પ્રેન્ક તેના પર જ ભારી પડી જાય છે. આ દરમિયાન કેમેરામાં ત્રીજા વ્યક્તિની એન્ટ્રી પડે છે. તે પાણીની બોટલને સાઇડ પર બેસેલી છોકરી તરફ ફેરવીને ત્યાંથી નીકળી જાય છે. પછી શું ફોન પર વાત કરતી છોકરી જેવી ખુરશી પર બેસે છે તો બોટલનું બધુ પાણી પ્રેન્ક કરનાર છોકરીના મોઢા પર પડી જાય છે.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

ઇન્સ્ટાગ્રામ પર આ પ્રેન્ક વીડિયોને hepgul5 નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને લોકો કેટલો પસંદ કરી રહ્યા છે તેનો અંદાજો આ વાત પરથી લગાવી શકાય કે અપલોડ થવાના ફક્ત 17 જ કલાકમાં તેને 3 હજારથી વધુ લોકો લાઇક કરી ચૂક્યા છે. બીજી બાજુ યૂઝર્સ સતત તેના પર પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

આ પણ વાંચો –

ગુજરાતમાં ગાંધીનગર અને રાજકોટમાં વધુ બે ટાઉન પ્લાનીંગ સ્કીમ મંજુર કરતા સીએમ રૂપાણી, શહેરી વિકાસને વેગ મળશે

આ પણ વાંચો –

Teachers’ Day 2021: શિક્ષણને સમર્પિત શિક્ષક દંપતીએ પ્લાસ્ટિકની થેલીમાં રોપા વાવ્યા અને વિદ્યાર્થીઓને ભેટ આપ્યા

આ પણ વાંચો –

Maharashtra : કેબિનેટ મંત્રીના સ્વાગત કાર્યક્રમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ, લોકોએ કહ્યું “તહેવારોમાં પ્રતિબંધ કેમ ?”

Next Article