Mehsana માં પાલિકાની ચુંટણીમાં જોવા મળ્યો વૈભવી પ્રચાર

|

Feb 25, 2021 | 7:40 AM

મહેસાણામાં પાલિકાની ચુંટણીમાં વૈભવી પ્રચાર જોવા મળ્યો હતો. વૈભવી કારના કાફલા સાથે ઉમેદવારો પ્રચાર કરતા જોવા મળ્યા હતા.

મહેસાણામાં પાલિકાની ચુંટણીમાં વૈભવી પ્રચાર જોવા મળ્યો હતો. વૈભવી કારના કાફલા સાથે ઉમેદવારો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. વૈભવી કાર સાથે વિશાળ બાઈક રેલી પણ અહી યોજાઇ હતી. વોર્ડ નંબર 11 મા યોજાઈ વિશાળ રેલીમાં મર્સિડીઝ, BMW કાર, થાર જીપ અને હાર્ડલી ડેવિડસન જેવા બાઈક પણ જોવા મળ્યા હતા.

Next Video