Local body polls 2021: Mehsana વોર્ડ નંબર 11નાં ભાજપનાં ઉમેદવારનો અનોખો પ્રચાર

|

Feb 16, 2021 | 4:18 PM

Local body polls 2021: મહેસાણા ( Mehsana) નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીને લઈને બધા જ પક્ષો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે.

Local body polls 2021 : મહેસાણા ( Mehsana ) નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી છે. ચૂંટણીને લઈને બધા જ પક્ષો દ્વારા મહેનત કરવામાં આવી રહી છે. મહેસાણા ( Mehsana ) વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારોએ અનોખો પ્રચાર કર્યો હતો. ભાજપના ઉમેદવારોએ મોંઘાદાટ બાઇક, સ્કૂટર, કાર અને જીપ પ્રચારમાં ઉતાર્યા હતા.  આ સાથે જ પેઇન્ટિંગ કરીને ઉમેદવારને મત આપવા અપીલ કરવામાં આવી છે. 20 કરતા વધુ સ્કૂટર, 10 કાર અને એક જીપને પેઇન્ટિંગ કરવામાં આવ્યું છે.

 

Next Video