કચ્છ: હિજરત રોકવા RSS મેદાને, પ્રથમ વખત કચ્છમાં RSSની કાર્યકારણી બેઠક મળશે

| Updated on: Nov 01, 2023 | 5:48 PM

મોહન ભાગવતની હાજરીમાં કચ્છના ઇતિહાસમાં પ્રથમવાર RSSની બેઠક મળવાની છે. આ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં 44 પ્રાંતના 400 સ્વયંસેવકો હાજરી આપશે. કચ્છની સરહદો પરથી હિન્દુઓની હિજરત રોકવા બેઠકમાં મંથન કરવામાં આવશે. આ ઉપરાંત રામ મંદિર, દેશની સુરક્ષા અને આગામી ચૂંટણી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

લેઉવા પટેલ વિદ્યા સંકુલ ભુજ ખાતે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની કાર્યકારી મંડળની બેઠક આગામી 5, 6 અને 7 નવેમ્બર મળવાની છે, ત્યારે બેઠકમાં હાજરી આપવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત પણ આવી પહોંચ્યા છે. બેઠક પહેલા મોહન ભાગવતે કચ્છના મહારાણી પ્રીતિ દેવી સાથે મુલાકાત કરી હતી. વાંઢાય સ્થિત ઉમિયાધામમાં મોહન ભાગવત 2 દિવસ રોકાશે.

આ પણ વાંચો કચ્છ : ગાંધીધામમાં 2 વર્ષીય બાળકની હત્યાનો ભેદ ઉકેલાયો, પરિવારનો સંબંધી જ નીકળ્યો હત્યારો

મોહન ભાગવતની હાજરીમાં કચ્છના ઈતિહાસમાં પ્રથમવાર RSSની બેઠક મળવાની છે. આ રાષ્ટ્રીય કાર્યકારણી બેઠકમાં 44 પ્રાંતના 400 સ્વયંસેવકો હાજરી આપશે. કચ્છની સરહદો પરથી હિન્દુઓની હિજરત રોકવા બેઠકમાં મંથન કરવામાં આવશે. આ ઉપરાંત રામ મંદિર, દેશની સુરક્ષા અને આગામી ચૂંટણી મુદ્દે પણ બેઠકમાં ચર્ચા થઇ શકે છે.

(With Input : Jay dave)

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો