ગ્રેડ પે આંદોલનમાં 500 થી વધુ પોલીસકર્મીઓ સામે ફરિયાદ! ધારાસભ્ય કિરીટ પટેલે ફરિયાદ રદ કરવા CM ને લખ્યો પત્ર

ગ્રેડ પે આંદોલનમાં કેટલાક પોલીસ કર્મીઓ સામે પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રેડ પે મુદ્દે આંદોલન કરનાર 500થી વધુ પોલીસકર્મી સામે ફરિયાદ થઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 7:31 AM

રાજ્યમાં ગ્રેડ પે મુદ્દે આંદોલન ચાલ્યું હતું. જેમાં આખરે કમિટી બનાવવામાં આવી છે. ત્યારે કમિટી દ્વારા પોલીસના પ્રશ્નોનું નિરાકરણ આવે છે કે કેમ એતો સમય જ બતાવશે. પરંતુ આ આંદોલનમાં કેટલાક પોલીસ કર્મીઓ સામે પોલીસ દ્વારા જ કાર્યવાહી કરવામાં આવી છે. ગ્રેડ પે મુદ્દે આંદોલન કરનાર 500થી વધુ પોલીસકર્મી સામે ફરિયાદ થઈ છે. જેને લઈને હવે કોંગ્રેસ નેતા આગળ આવ્યા છે. આ ફરિયાદો રદ કરવા પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે CM ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે સસ્પેન્ડ કરેલા પોલીસકર્મીઓ સામેની કાર્યવાહી રદ કરવાની પણ માગણી કરી છે.

કિરીટ પટેલે કહ્યું કે 500 થી વધુ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 15 થી વધુ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.  સરકાર એક બાજુ પોલીસનું મોરલ વધારવાની વાત કરે છે. ત્યારે શિસ્તના નામે કરવામાં આવેલી આ કાર્યવાહી યોગ્ય નથી.

 

આ પણ વાંચો: દિવાળીની રજાઓમાં વિદેશયાત્રા કરવાની ઈચ્છા છે પણ બજેટ ઓછું છે? જાણો આ ૧૦ દેશ વિશે જ્યાં તમે પ્રવાસની મોજ સાથે 1 રૂપિયામાં ઘણી ચીજો પણ ખરીદી શકો છો

આ પણ વાંચો: ધોરણ 9 થી 12 માં હવે પ્રવેશ ન આપવાનો સરકારનો પરીપત્ર, રાજ્ય બહારના બાળકનું ભણતર બગડવાની ભીતિ

Follow Us:
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
g clip-path="url(#clip0_868_265)">