ભાવનગરમાં નશાની હાલતમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, જુઓ Video

ભાવનગરમાં નશાની હાલતમાં વધુ એક નબીરાએ સર્જ્યો અકસ્માત, જુઓ Video

| Edited By: | Updated on: Sep 27, 2023 | 4:12 PM

અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. ઘટનાને લઈ મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Bhavnagar : ભાવનગર શહેરમાં નશાની હાલતમાં કાર (car) હંકારીને વધુ એક નબીરાએ અકસ્માત સર્જ્યો છે. ઘટના વાસણઘાટ રોડ પરની છે. જ્યાં નશામાં ધૂત કારચાલકે બાઈકચાલકને અડફેટે લેતાં બાઈકચાલક ફંગોળાઈને નીચે પટકાયો હતો. સદનસીબે બાઈકચાલકનો જીવ બચી ગયો છે, પરંતુ તેને ઈજા પહોંચી છે.

આ પણ વાંચો Bhavanagar : ભાવનગરના NCCના ગ્રાઉન્ડ પર 2 કરોડથી વધુની કિંમતનો વિદેશી દારુનો કરાયો નાશ, જુઓ Video

અકસ્માત સર્જનાર કારમાંથી વિદેશી દારૂની બોટલ પણ મળી આવી છે. ઘટનાને લઈ મોડી રાત્રે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 27, 2023 04:10 PM