Mehsana : વલાસણામાં સાબરમતી નદીમાં 4 યુવક ડૂબ્યા, 1 યુવાનને બચાવી લેવાયો, 3ના મોત, જુઓ video

Mehsana : વલાસણામાં સાબરમતી નદીમાં 4 યુવક ડૂબ્યા, 1 યુવાનને બચાવી લેવાયો, 3ના મોત, જુઓ video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2023 | 9:36 PM

આ 4 યુવાનમાંથી 1 યુવકનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા. મૃતક ત્રણેય યુવાનો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાનું સામે આવ્યું છે. યુવકોના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકનો માહેલ છવાયો છે. જન્માષ્ટમીના દિવસે જ ખુશીનો દિવસ માતમમાં ફરેવાયો છે. રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા છે.

Mehsana : વડનગરના વલાસણાની સાબરમતી નદીમાં (Sabarmati river) 4 યુવાન ડૂબ્યા હોવાની ઘટના સામે આવી છે. આ 4 યુવાનમાંથી 1 યુવકનું રેસ્ક્યુ કરી બચાવી લેવામાં આવ્યો હતો. જ્યારે અન્ય ત્રણ યુવકોના મોત નીપજ્યા હતા. ત્રણેય મૃતદેહને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

આ પણ વાંચો Mehsana: ઊંઝા નજીક સગીરા પર ગેંગરેપની ઘટના, ગણતરીના કલાકોમાં જ આરોપીઓની ધરપકડ

મૃતક ત્રણેય યુવાનો વલાસણા ગામના રાજપૂત પરિવારના હોવાનું સામે આવ્યું છે. યુવકોના મોતના સમાચાર મળતાં જ પરિવારમાં શોકનો માહેલ છવાયો છે. જન્માષ્ટમીના દિવસે જ ખુશીનો દિવસ માતમમાં ફરેવાયો છે. રાજપૂત સમાજના લોકો મોટી સંખ્યામાં વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોચ્યા છે.

 મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 07, 2023 09:34 PM
g clip-path="url(#clip0_868_265)">