GUJARAT : બાળકોમાં કોરોના સંક્રમણનો ભય, ક્રોસ વાયરલ ઇન્ફેક્શન અને ત્રીજી લહેર, તમારા સવાલ અને ડો.પાર્થિવ મહેતાના જવાબ

|

Aug 08, 2021 | 9:57 AM

કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો કેટલો છે ?, બાળકોમાં ક્રોસ વાયરલ ઇન્ફેકશન ફેલાય એવું તમે કહો છો, તે ક્રોસ વાયરલ ઇન્ફેકશન એટલે શું ?, બાળકોને આ ખતરાથી કેવી રીતે બચાવી શકાય ?, જાણો આ તમામ સવાલોના જવાબ.

GUJARAT : રાજ્ય સરકાર સ્કૂલો શરૂ કરવાની હિલચાલ કરી રહી છે, પરંતુ શાળાઓ શરૂ થતા જ બાળકોમાં ક્રોસ વાઇરલ ઇન્ફેક્શનનો ખતરો છે..ભેજવાળુ વાતાવરણ, તડકાનો અભાવ, 25-35 ડિગ્રી તાપમાનમાં કોઇ પણ વાઇરસ, બેક્ટેરિયા અને ફૂગને સાનુકૂળ વાતાવરણ મળી રહે છે..ત્યારે કોવિડ કોર કમિટીના સભ્ય ડો. પાર્થિવ મહેતાએ ચેતવણી જાહેર કરી છે…ત્યારે શું છે ક્રોસ વાઇરલ ઇન્ફેક્શન ? અને બાળકોને કેટલું જોખમ છે? કોરોનાની સંભવિત ત્રીજી લહેરનો ખતરો કેટલો છે ?શું કાળજી લેવી જોઇએ ? શાળા સંચાલકો અને માતા પિતાએ શું કાળજી રાખવી જોઈએ ? આ તમામ સવાલના જવાબો કોવિડ કોર કમિટીના સભ્ય ડો. પાર્થિવ મહેતાએ આપ્યા છે. જુઓ આ સમાચાર

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના આ નાના ગામમાં રસીકરણનો મોટો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો

આ પણ વાંચો : VADODARA : સિટી પોલીસ મથકના લોકઅપ રૂમમાં આરોપીનો આપઘાતનો પ્રયાસ

Next Video