Gir somanth: દરિયા કિનારે અદભૂત કુદરતી નજારો સર્જાયો, નાગરિકોમાં કુતુહલ

|

Sep 23, 2022 | 5:20 PM

દરિયા કિનારે અદભૂત કુદરતી નજારો સર્જાયો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈ નાગરિકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. મોઢવાડા કોટડા સહિતના બંદરો પર આ નજારો જોવા મળ્યો હતો.

Gir somanth: દરિયા કિનારે અદભૂત કુદરતી નજારો સર્જાયો હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેને લઈ નાગરિકોમાં કુતુહલ જોવા મળ્યું હતું. મોઢવાડા કોટડા સહિતના બંદરો પર આ નજારો જોવા મળ્યો હતો.સુર્યની ફરતે જોવા મળતો આ નજારો લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. જેનો વીડિયો પણ હલા સામે આવ્યો છે.

મહત્વનું છે કે, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહિવત છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં વરસાદની આગાહી છે. જોકે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં નવરાત્રિ દરમિયાન વરસાદ નહીં પડે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં 2 ડિગ્રી જેટલું તાપમાન ઘટી શકે છે.

Next Video