Corona Vaccine: રાજ્યમાં રસીકરણના બીજા તબક્કાની શરૂઆત, કલેક્ટર, પોલીસ કમિશનર અને ડીડીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો

|

Mar 01, 2021 | 8:15 PM

Corona Vaccine: રાજ્યમાં રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ, જે અંતર્ગત કલેક્ટર, પોલીસ કમિશનર અને ડીડીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો. સિનિયર સીટીઝન માટે પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું. 

Corona Vaccine: રાજ્યમાં રસીકરણના બીજા તબક્કાની શરૂઆત થઈ, જે અંતર્ગત કલેક્ટર, પોલીસ કમિશનર અને ડીડીઓએ કોરોનાની રસીનો બીજો ડોઝ લીધો. સિનિયર સીટીઝન માટે પણ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં વેકસીનેશન શરૂ કરવામાં આવ્યું.  કોરોના સામે રક્ષણ મેળવવા માટે વેકીસીન એક રામબાણ ઈલાજ સમાન છે. સૌપ્રથમ વેકસીન આરોગ્યકર્મીઓને વેકસીન આપવામાં આવી હતી. એક વર્ષ સુધી લોકોની સેવા કરતાં લોકો અને દર્દીઓની સેવા કરતા આરોગ્યકર્મીઓ બાદ પોલીસને પણ વેકસીન આપવામાં આવી. 28 દિવસ પૂર્ણ થતાં તમામ લોકોને ફરી એક વખત બીજો ડોઝ આપવામાં આવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કલકેટર સંદીપ સાગલે, ડીડીઓ મહેશ બાબુ, પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્ત અને અધિકારીઓએ વેકસીનનો બીજો ડોઝ લીધો. વેકસીનની આડ અસરના હોવાનું અને લોકો વેકસીન લે તેવી અપીલ કરવામાં આવી

 

Published On - 8:14 pm, Mon, 1 March 21

Next Video