ભારતનું એ કયુ પ્રસિદ્ધ મંદિર છે કે જ્યાં આજે પણ ભગવાન કૃષ્ણનું દિલ ધડકી રહ્યું છે, જુઓ વીડિયો

ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દેહ ત્યાગ કરવામાં આવ્યો ત્યાર બાદ તેમના હ્રદયનું શું થયુ? શું હજુ પણ તે ધડકે છે? ધડકે છે તો ક્યાં છે? આ તમામ વિગતો સાથે અમે તમને વિડિયો બતાવવા જઈ રહ્યા છે કે જેના માધ્યમથી તમે જાણી શકશો કે ભારતના કયા મંદિરમાં તેમનું હ્રદય ધડકે છે. 

| Updated on: Dec 06, 2023 | 4:12 PM

હિંદુ ધર્મ અને તેની સાથે સંકળાયેલા વિવિધ પ્રસંગો આજે પણ હજારો વર્ષ બાદ ક્યારેક એમ લાગે છે કે જાણે સામે બની ગયા હોય અને તેનો વીડિયો બની ગયો હોય. આવા જ પ્રકારનો એક કિસ્સો આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છે કે જે કદાચ તમે સાંભળ્યો હશે તો પણ વધારે ઉંડાણ પૂર્વક અમે તમને વિગતો પુરી પાડવા જઈ રહ્યા છે.

ભગવાન શ્રી કૃષ્ણને લઈ એમ પણ ઘણી બધી દંતકથાઓ સાંભળવામાં આવે છે કે જેમાં વૃંદાવનના નિધિવનની વાત હોય કે પછી ગોપીઓ સાથે રાસ, દેશના વિવિધ ભાગમાં ગુફામાં રહેલા ચિત્રો કે પછી તેમના દેહ ત્યાગ પછી પણ તેમનું ધડકી રહેલું હ્રદય આજે પણ શ્રદ્ધાળુઓ માટે એટલું જ મહત્વ ધરાવે છે જેટલું કે તેમની કૃષ્ણ સાથે સંકળાયેલી શ્રદ્ધા.

આજે અમે તમને વિડિયોના માધ્યમથી જે પૌરાણિક કથા સંભળાવવા માગીએ છે તે મુજબ એમ જાણવા મળતું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા દેહ ત્યાગ કરવામાં આવ્યો ત્યાર બાદ તેમના હ્રદયનું શું થયુ? શું હજુ પણ તે ધડકે છે? ધડકે છે તો ક્યાં છે? આ તમામ વિગતો સાથે અમે તમને વિડિયો બતાવવા જઈ રહ્યા છે કે જેના માધ્યમથી તમે જાણી શકશો કે ભારતના કયા મંદિરમાં તેમનું હ્રદય ધડકે છે.