Shani Dev : શા માટે શનિ દેવને ચડાવવામાં આવે છે તેલ? જુઓ રસપ્રદ પૌરાણિક કથા

|

Jan 25, 2021 | 8:56 AM

ધાર્મિક માન્યતાઓને લીધે આપણે તેનુ અનૂસરણ તો કરતાં હોઈએ છીએ પણ ભાગ્યે જ કોઈ આની પાછળનું ધાર્મિક કારણ જાણતા હશે. જાણો શા માટે આ દેવતાઓને તેલ ચડાવવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં શનિવાર એ શનિદેવ અને હનુમાનજીને સમર્પિત દિવસ છે. હિન્દુ ધર્મમાં દર શનિવાર (Saturday) એ Hanumanji  અને Shani Dev ને તેલ ચડાવવાણી પરંપરા છે. ધાર્મિક માન્યતાઓને લીધે આપણે તેનું અનૂસરણ તો કરતાં હોઈએ છીએ પણ ભાગ્યે જ કોઈ આની પાછળનું ધાર્મિક કારણ જાણતા હશે! તો ચાલો જાણીએ કે શા માટે હનુમાનજી અને શનિદેવને તેલ ચડાવવામાં આવે છે?

Published On - 2:20 pm, Fri, 22 January 21

Next Video