VIDEO: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર, સોમનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનેભક્તોની ભીડ ઉમટી

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. આ પણ વાંચો: કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના […]

VIDEO: પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર, સોમનાથ મંદિરમાં ભોળાનાથના દર્શનેભક્તોની ભીડ ઉમટી
| Updated on: Aug 05, 2019 | 4:51 AM

પવિત્ર શ્રાવણ મહિનાનો આજે પ્રથમ સોમવાર છે. રાજ્યભરના શિવાલયો હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાયના નાદથી ગૂંજી ઉઠ્યા છે. શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવભક્તોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે.

આ પણ વાંચો: કશ્મીર: મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા સહીતના કેટલાક નેતાઓને કરવામાં આવ્યા નજરબંધ

વહેલી સવારે ચાર વાગ્યાથી સોમનાથ મંદિરના દ્વાર ખુલ્યા ત્યારથી શિવનાદ ગૂંજી રહ્યો છે. ભોળાનાથના દર્શન માટે દર્શનાર્થીઓની દોઢ કિલોમીટર જેટલી લાંબી કતાર લાગી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

[yop_poll id=”1″]

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો