Surat: સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરાયો, પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે

|

Apr 22, 2021 | 12:57 PM

સુરતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. હાલ સિવિલના દર્દીઓ માટે રોજ 55 થી 60 ટન ઓક્સિજનની જરુર પડી રહી છે.

સુરતમાં કોરોનાની બીજી લહેરમાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં ઓક્સિજન જનરેટ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટ મારફત રોજ 2 થી 3 ટન ઓક્સિજન ઉપલબ્ધ થશે. પ્રેસર સ્વીંગ એડસોર્પ્શન પ્લાન્ટમાં પ્રતિ મિનિટમાં 2000 લીટર ઓક્સિજન મળશે. હાલ સિવિલના દર્દીઓ માટે રોજ 55 થી 60 ટન ઓક્સિજનની જરુર પડી રહી છે.

 

આ પણ વાંચો: Rajkot: સિવિલમાં બેડની લાલચે રૂપિયા પડાવવાનો કેસ, ક્રાઇમ બ્રાંચે 2 શખ્સોની કરી ધરપકડ 

Next Video