રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

|

Dec 16, 2018 | 5:43 AM

ગુજરાતમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય તે કઇ નવું નથી. ગાયકો પર રૂપિયાનો વરસાદ તો અનેક લોકો કરે છે પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં થયો છે ડૉલરનો વરસાદ. જુઓ વીડિયો: Web Stories View more શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું […]

રૂપિયાની નોટોનો નહીં, આ ગુજરાતી લોકગાયકના ડાયરામાં થાય છે ડૉલરનો વરસાદ!

Follow us on

ગુજરાતમાં લોક ડાયરામાં રૂપિયાનો વરસાદ થાય તે કઇ નવું નથી. ગાયકો પર રૂપિયાનો વરસાદ તો અનેક લોકો કરે છે પરંતુ ગીતા રબારીના એક કાર્યક્રમમાં થયો છે ડૉલરનો વરસાદ.

જુઓ વીડિયો:

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

વાત છે નવસારીના ગણદેવી તાલુકામાં યોજાયેલા એક ડાયરાની કે જ્યાં ગીતા રબારી પર રૂપિયાનો વરસાદ તો થયો જ તેની સાથે ડૉલરો પણ ઉછળ્યા. ડાયરો એવો જામ્યો કે, જિલ્લા પંચાયતના પ્રમુખ અમિતા પટેલે રૂપિયાનો વરસાદ કર્યો તો તેની સામે અન્ય એક વ્યક્તિએ ડૉલરો ઉછાળ્યા. ઉલ્લેખનીય છે કે, અનાથ બાળકોના ભણતર અને એમ્બ્યુલન્સના લાભાર્થે આ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં ભાજપના આગેવાનો સહિત ગણદેવી-નવસારીના ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા. ડાયરામાં હાજર લોકો ઝૂમી ઉઠ્યા હતા.

આ પણ વાંચો: પાણીપુરીપ્રેમીઓ ખાસ જોવે આ VIDEO! ‘હાઈજેનિક પાણીપુરી’નો આવ્યો વધુ એક વિકલ્પ!

ડાયરામાં ઉપસ્થિત જન મેદની ઝૂમી ઉઠી હતી અને ગીતા રબારી ઉપર રૂપિયાનો વરસાદ કર્યો હતો. સામાન્ય રીતે લોકો ડાયરામાં રૂપિયાનો વરસાદ કરતા હોય છે પરંતુ અહીં અમેરિકન ડોલરનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો.

અનાથ બાળકોના અભ્યાસ અને એમ્બ્યુલન્સ માટે કરાયેલા ડાયરાના આયોજનમાં લોકોએ લાખો રૂપિયાનો વરસાદ કરીને દાન કર્યું.

[yop_poll id=252]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article