Viral Video : જબરદસ્તીથી કન્યાને મીઠાઈ ખવડાવવી પડી ભારે, ગુસ્સો આવતા બથ્થમબથ્થા પર ઉતરી આવી કન્યા

|

Apr 20, 2023 | 8:21 PM

કોઈપણ વ્યક્તિ માટે, લગ્ન એ તેના જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રસંગ હોય છે. ત્યારે લોકો તેને ખાસ બનાવવા માટે કેટલુ બધુ કરતા હોય છે. પરંતુ ઘણી વખત તમામ તૈયારીઓ બાદ પણ કંઈક એવું બને છે જેના કારણે મામલો ચર્ચાનો વિષય બની જાય છે.

Viral Video : જબરદસ્તીથી કન્યાને મીઠાઈ ખવડાવવી પડી ભારે, ગુસ્સો આવતા બથ્થમબથ્થા પર ઉતરી આવી કન્યા
Viral video

Follow us on

લગ્નની સિઝન હોય કે ન હોય… પરંતુ ઇન્ટરનેટ પર લગ્નને લગતા ઘણા વીડિયો સામે આવતા હોય છે. ત્યારે ઘણી વખતે આ વીડિયો ખુબ જ હાસ્યસ્પદ હોય છે જે જોઈને આપણે પેટ પકડીને હસી પડીયે છીએ, જ્યારે ઘણી વખત એવા વિડિયો સામે આવે છે, જેના પરથી આપણે ઈચ્છતા હોવા છતાં પણ નજર હટાવી શકતા નથી!

ત્યારે સામે આવેલા આ વીડિયો પણ ખુબ જ આશ્ચર્યજનક છે જેને જોયા પછી તમે પણ ચોંકી જશો કારણ કે અહીં વર-કન્યા એકબીજા સાથે લડતા જોવા મળી રહ્યા છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

લગ્નનો આ વીડિયો થયો વાયરલ

અહીં કહેવાયું છે કે કોઈ પણ લગ્ન નાટક અને મજા વગર અધૂરા છે. અહીં ઘણી વખત લગ્નની વરઘોડો લાવ્યા બાદ વરરાજા હંગામો મચાવે છે, તો કેટલીકવાર કન્યાના ટોણાને કારણે વાતાવરણ ખૂબ ગરમ થઈ જાય છે. પરંતુ આ દિવસોમાં જે વીડિયો જોવા મળ્યો તે ખરેખર ચોંકાવનારો છે કારણ કે અહીં સ્ટેજ પર જ વર-કન્યા એકબીજા સાથે લડવા લાગે છે અને આ લડાઈ એવી છે કે આસપાસ ઉભેલા લોકો તેને જોઈને આશ્ચર્યચકિત થઈ જાય છે.

જબરદસ્તીથી મીઠાઈ ખવડાવવી પડી ભારે

આ આશ્ચર્યજનક વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરમાળાની વિધિ પૂર્ણ થઈ ગઈ છે. અહીં વરરાજા તેની કન્યાને મીઠાઈ ખવડાવે છે. પણ ખબર નહીં કન્યાનું શું થાય, તે મોં ખોલતી નથી. આ પછી, વરરાજા મજાકમાં તે તેની કન્યાના મોઢા પર મારે છે. વરરાજાના આ કૃત્યથી દુલ્હન ગુસ્સે થઈ જાય છે અને પછી બદલો લેવા માટે દુલ્હન વરરાજાને ઢીબી નાખે છે પછી જે ફાઈટ ચાલે છે તે જોઈને તમે તમારુ હસવું રોકી નહી શકો.

વીડિયો પર લોકોની પ્રતિક્રિયા

આ વીડિયોને @MehdiShadan નામના એકાઉન્ટ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. જેને સમાચાર લખાય ત્યાં સુધી 1.67 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે વિડીયો પર કોમેન્ટ કરીને લખ્યું કે, ‘આ ભાઈની જેમ તેના લગ્નમાં કોણ લડે છે.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘ચોક્કસ આ લગ્ન બંનેની સંમતિ વિના જ થશે.’ અન્ય એક યુઝરે લખ્યું, જે દરેકે જોયું છે. એકંદરે લોકો આ લડાઈની જવાબદારી બંનેને માની રહ્યા છે.

Next Article