TV9 Gujarati ‘હાસ્યનો ડાયરો’: તમે તો યાર ગજબ કરો છો…. ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો

|

Jan 14, 2022 | 2:33 PM

ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

TV9 Gujarati હાસ્યનો ડાયરો: તમે તો યાર ગજબ કરો છો.... ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો
TV9 Gujarati 'Hasya No Dayro'

Follow us on

આપણે સૌ જાણીએ છીએ કે હાસ્ય આપણા સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે. મનને સ્વસ્થ રાખવા માટે ખુશ રહેવું ખૂબ જરૂરી છે. ખુશ રહેવાથી મોટાભાગની માનસિક સમસ્યાઓ સરળતાથી હલ થઈ જાય છે. એટલા માટે અમે તમારા માટે જોક્સ લાવ્યા છીએ. આ જોક્સ વાંચીને તમે તમારી જાતને ખુશ થતા રોકી શકશો નહીં.

 

Wife : તમારામાં જરાય મેનર્સ નથી. હું ક્યારની બોલ બોલ કરું છુ ને તમે બગાસા જ ખાધા કરો છો.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

Husband : અરે હું બગાસા નથી ખાઇ રહ્યો…..બોલવાની કોશિશ કરી રહ્યો છું.

……………………………………………………………………….

શિક્ષક : Maths નું ફુલ ફોર્મ બતાવો
વિદ્યાર્થી – મારી આત્મા તને હંમેશા સતાવશે.
ટીચર – આજ સુધી વિચારી રહ્યા છે કે…..વિદ્યાર્થીએ ફુલ ફોર્મ કીધું કે શ્રાપ આપ્યો.
………………………………………………………………………….

બકો લગ્નમાં જમવા ગયો… ત્યાં પ્લેટમાં મૂકેલા ટીશ્યૂ પેપર જોઇને તેને થયું કે આ પણ કોઇ ખાવાની ચીજ હશે….
તે લઇને મોઢામાં મુકવા જ જતો તો કે ત્યાં બકુડીએ રાડ પાડી….ખાતા નહીં…..

 

 

હાવ મોળું સે……

………………………………………………………………………………………

ટીનીયો – તમે જ કહો સાહેબ, જે કામ કર્યુ જ નથી તેની સજા કેમ મળે ?
માસ્તર – હા તેની સજા ના જ મળવી જોઇએ
ટીનીયો – ઠીક છે, આજે મેં સ્કુલનું હોમવર્ક નથી કર્યુ

…………………………………………………………………………………..

 

ભિખારી – સાહેબ..20 રૂપિયા આપોને, ચા પીવી છે.

સાહેબ – પણ, ચા તો 10 રૂપિયાની આવે છે.

ભિખારી – અરે સાહેબ, ગર્લ ફ્રેન્ડ પણ છે ને સાથે…

સાહેબ – તમે તો યાર ગજબ કરો છો…. ભિખારી થઇને પણ ગર્લ ફ્રેન્ડ રાખો છો.

ભિખારી – ના સાહેબ, ગર્લ ફ્રેન્ડે ભિખારી બનાવી દીધો.

 

Disclaimer – આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.

આ પણ વાંચો –

Video : જુગાડથી આ યુવકે સ્કૂટરનો નકશો બદલી નાખ્યો, લોંગ ડ્રાઈવ પર નીકળેલા યુવકને જોઈને લોકો હસીને લોટ પોટ થયા

આ પણ વાંચો –

Funny Video : ઊંટનો ચાળો કરવો આ યુવકને ભારે પડ્યો, ગુસ્સે થયેલા ઊંટે યુવકને બરાબરનો પાઠ ભણાવ્યો

આ પણ વાંચો –

Video : ચાલાક ચોરના વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ, આંખના પલકારામાં મોબાઈલ ઝૂંટવી ગઠિયો થયો ફરાર

Next Article