AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોલેજ ફેરવેલમાં છોકરીએ કર્યો ધાંસુ ડાન્સ, જોઇને લોકો કર્યા ભરપૂર વખાણ, જુઓ VIDEO

ચોલી કે પીછે ક્યા હૈ (Choli Ke Peeche Kya Hai)ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને જેને યુઝર્સ દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે

કોલેજ ફેરવેલમાં છોકરીએ કર્યો ધાંસુ ડાન્સ, જોઇને લોકો કર્યા ભરપૂર વખાણ, જુઓ VIDEO
Viral Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2023 | 9:46 AM
Share

સોશિયલ મીડિયા પર ડાન્સ વીડિયો(dance videos) જોવો એ ઘણા લોકોની આદત બની ગઈ છે. શાસ્ત્રીય નૃત્યથી લઈને ટ્રેન્ડિંગ બીટ્સ સુધીના, આ વીડિયો ઘણીવાર યુઝર્સને આકર્ષિત કરવા અને મનોરંજન કરવાનું કામ કરે છે.

હવે ચોલી કે પીછે ક્યા હૈ ગીત પર ડાન્સ કરતી એક મહિલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને પ્રેક્ષકોની ઘણી તાળીઓ મેળવી રહ્યો છે. 1993ની એક્શન ડ્રામા ફિલ્મ ખલ નાયકનું આ ગીત અલ્કા યાજ્ઞિક અને ઇલા અરુણે ગાયું હતું. સંગીતની જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલે ગીત બનાવ્યું હતું જ્યારે આનંદ બક્ષીએ ગીતના શબ્દો લખ્યા હતા.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વીડિયો શેર કરતા ઈન્સ્ટાગ્રામ યુઝર કનિકા ગોપાલે લખ્યું, “આ 4 વર્ષ અસહ્ય હતા પરંતુ આ જગ્યા (પ્લેટફોર્મ)એ મને તેમાંથી બહાર આવવામાં મદદ કરી. તેણે મને આજે હું કોણ છું તે બનાવ્યું,” ગોપાલ, જેઓ પોતાની જાતને તેના ઇન્સ્ટાગ્રામ બાયોમાં એક એન્જિનિયર, ડાન્સર અને કલાકાર તરીકે વર્ણવે છે, તેણે તાજેતરમાં તેના આકર્ષક નૃત્ય પ્રદર્શનથી લોકોને મંત્રમુગ્ધ કર્યા. આ વીડિયોમાં તે સુંદર લાલ સાડી પહેરીને લોકપ્રિય બોલિવૂડ ગીત ચોલી કે પીછે ક્યા હૈ પર આકર્ષક ડાન્સ કરતી જોવા મળે છે. તેના આકર્ષક ડાન્સ પર પ્રેક્ષકોની ખુબ વખાણ કર્યા છે.

જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Kanika (@_kanikagopal)

3 એપ્રિલના રોજ શેર કરવામાં આવ્યો ત્યારથી, વીડિયોને એક મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે, અને સંખ્યા હજુ પણ વધી રહી છે. શેર પર લાખો લાઈક્સ અને કોમેન્ટ્સ પણ આવી છે. લોકોએ આ ડાન્સ વીડિયોને ખૂબ પસંદ કર્યો છે. લોકો કમેન્ટ સેક્શનમાં યુવતીના ડાન્સના વખાણ પણ કરી રહ્યા છે.

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">