Viral Video: 12 लड़के साथ घूमे, तेरा बॉयफ्रेंड कौन सा… પર આન્ટીએ કર્યો જબરદસ્ત ડાન્સ, નેહા કક્કરે આપી આ પ્રતિક્રિયા

|

Dec 16, 2022 | 5:17 PM

Viral Video: 12 लड़के साथ घूमे, तेरा बॉयफ्रेंड कौन सा.... ગીત પર આન્ટીના આ વાયરલ વીડિયો પર થોડા જ કલાકોમાં 4 લાખથી વધુ લાઈક્સ અને 2 હજારથી વધુ કમેન્ટ્સ આવી છે.

Viral Video: 12 लड़के साथ घूमे, तेरा बॉयफ्रेंड कौन सा... પર આન્ટીએ કર્યો જબરદસ્ત ડાન્સ, નેહા કક્કરે આપી આ પ્રતિક્રિયા
Viral Video

Follow us on

Viral Video: છોકરીઓ અને મહિલાઓના ડાન્સ ઘણા સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ આજકાલ એક આન્ટીનો ડાન્સ કરતો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. આ ડાન્સ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આટલું જ નહીં નેહા કક્કરે પોતે આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે. નેહાએ તેના ઇન્સ્ટાગ્રામ પર થોડી સેકન્ડનો આ ડાન્સ વીડિયો મૂક્યો છે. વીડિયોમાં ચશ્મા પહેરીને એક આન્ટી શાલ પહેરીને ડાન્સ કરી રહ્યા છે.

નેહા અને ટોની કક્કરનું 12 लड़के साथ घूमे, तेरा बॉयफ्रेंड कौन सा ….બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું છે. આંટી પીળા સલવાર સૂટ પહેરીને તેની કમર લચકાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ આન્ટીનો વીડિયો પહેલા પણ વાયરલ થયો છે, આ પહેલા मे नहीं तो कोन बे… સોન્ગ પર આજ આન્ટીનો ડાન્સ ખુબ વાયરલ થયું હતો. બાદમાં આ ટ્રેન્ડે સોશિયલ મીડિયા પર ધુમ મચાવી.

આજનું રાશિફળ તારીખ : 20-09-2024
કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneમાં ઝડપથી થઈ જશે ચાર્જિંગ? ફોલો કરી લો બસ આ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા

જુઓ વીડિયો

આન્ટીનો આ ડાન્સ નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે

આન્ટી એટલા દિલથી ડાન્સ સ્ટેપ્સ કરી રહી છે કે તે ગીતના શબ્દો સાથે મેળ ખાય છે. આન્ટીનો આ ડાન્સ નેટીઝન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે. થોડા જ કલાકોમાં આ વીડિયો પર 4 લાખથી વધુ લાઈક્સ અને 2 હજારથી વધુ કમેન્ટ આવી ચૂકી છે. લોકો આન્ટીના ડાન્સ, તેના ગીતોની પસંદગી અને તેના જુસ્સાની કોમેન્ટ કરી રહ્યાં છે અને વખાણ કરી રહ્યાં છે.

નેહા કક્કરે ટેગ કર્યું

પોતાની પોસ્ટમાં @saj.khan.2310 ને ટેગ કરીને નેહાએ લખ્યું, 12 लड़के साथ घूमे ગીત ટ્રેન્ડમાં છે અને લોકો તેને પસંદ કરી રહ્યા છે. તેના પર તેના ભાઈ ટોની કક્કરે તેના ઈન્સ્ટાગ્રામ પરથી જવાબ આપ્યો કે નેહા કક્કરનો અવાજ ગીતને ખાસ બનાવે છે. લવ યુ અને 12 लड़के.. ગાવા બદલ આભાર.

Next Article