Hill Stations: ઉત્તરાખંડના આ 5 હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે, ઉનાળાની રજાઓમાં અવશ્ય મુલાકાત લો

|

Apr 12, 2022 | 4:01 PM

ઉનાળાની રજાઓમાં તમે હિલ સ્ટેશનની મુલાકાત લેવાનું આયોજન કરી શકો છો. ઉત્તરાખંડમાં આવા ઘણા હિલ સ્ટેશન છે જ્યાં તમે સુંદર નજારોનો આનંદ લઈ શકો છો. આ સાથે તમે અહીં ઘણી એડવેન્ચર એક્ટિવિટી પણ માણી શકો છો.

1 / 5

2 / 5
બિંસાર - જો તમને વન્યજીવન પસંદ છે તો તમે આ હિલ સ્ટેશનની મુલાકાત લઈ શકો છો. તમે અહીં બિંસાર વન્યજીવ અભયારણ્યની મુલાકાત લઈ શકો છો. અહીં ઘણા પ્રાણીઓ અને પ્રવાસી પક્ષીઓના દર્શનનો અનુભવ કરી શકાય છે. તમે અહીં કુદરતી સૌંદર્યનો આનંદ માણી શકશો.

3 / 5
મુક્તેશ્વર - તમે આ હિલ સ્ટેશન પર ઘણી સાહસિક પ્રવૃત્તિઓનો આનંદ માણી શકો છો. તમે અહીં રોક ક્લાઈમ્બિંગ, પેરાગ્લાઈડિંગ અને બીજી ઘણી એડવેન્ચર એક્ટિવિટી કરી શકો છો. આ ઉત્તરાખંડનું ખૂબ જ સુંદર હિલ સ્ટેશન છે.

4 / 5
ધનોલ્ટી - આ હિલ સ્ટેશન મસૂરીની નજીક છે. તમે પરિવાર અને મિત્રો સાથે વિકેન્ડમાં અહીં જઈ શકો છો. તમે અહીં ધનોલ્ટી એડવેન્ચર પાર્ક, સુરખંડા દેવી મંદિર અને ઈકો પાર્ક જેવા વિવિધ સ્થળોની મુલાકાત લઈ શકો છો.

5 / 5
ઔલી - ઉત્તરાખંડનું આ હિલ સ્ટેશન ખૂબ જ સુંદર છે. અહીં તમે ટ્રેકિંગ, રોપવે રાઈડ અને કેમ્પિંગ વગેરેનો આનંદ માણી શકો છો. આ હિલ સ્ટેશનની સુંદરતા તમને મંત્રમુગ્ધ કરી દેશે. પ્રકૃતિ પ્રેમીઓ માટે આ જગ્યા સ્વર્ગથી ઓછી નથી.

Next Photo Gallery