Gujarati NewsTechnologyWhy do these numbers come when sending documents on WhatsApp? You can find out a lot through these
WhatsApp પર જ્યારે કોઇ ડોક્યુમેન્ટ્સ મોકલવામાં આવે છે ત્યારે આ નંબર કેમ આવે છે ? જાણો કારણ
વોટ્સએપનો ઉપયોગ ફોટો, વીડિયો જેવા એટેચમેન્ટ મોકલવા માટે પણ કરવામાં આવી રહ્યો છે. ઘણા લોકો ફાઇલના ફોર્મેટમાં પણ ફોટા મોકલે છે, જેથી ફોટો મોકલ્યા પછી તેના પર કેટલાક નંબર લખવામાં આવે છે.