WhatsApp’s New Feature: હવે તમે વોઈસ મેસેજ પણ ફાસ્ટ ફોરવર્ડ કરી શકશો, જાણો કઈ રીતે?

|

Jun 06, 2021 | 8:33 PM

Voice Message: વોટ્સએપના નવા ફિચર પ્રમાણે હવે તમે વોઈસ મેસેજ પણ ફાસ્ટ ફોરવર્ડ કરીને સાંભળી શકશો.

1 / 6
વોટ્સએપે એક નવું અપડેટ લોન્ચ કર્યુ છે, જેના ઉપયોગથી તમે વોઈસ મેસેજને ફાસ્ટ ફોરવર્ડ કરીને સાંભળી શકશો. આ નવા ફિચરને એવા લોકોને ધ્યાનમાં રાખીને લોન્ચ કરાયુ છે કે જેઓ પ્રોફેશનલ કે પર્સનલ લાઈફમાં લાંબા લાંબા વોઈસ મેસેજનો ઉપયોગ કરતા હોય.

2 / 6
વોટ્સએપે જણાવ્યુ કે આજકાલના સમયમાં આપણા બધાને જ સમયની બચત થાય તેવી ટ્રીક અને ટીપની જરૂર છે. એટલે જ વોટ્સએપે પોતાના યૂઝર્સને વોઈસ મેસેજની સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

3 / 6
વોટ્સએપમાં વોઈસ મેસેજ રેકોર્ડ કરવાની બે રીત છે. એક પ્રેસ એન્ડ હોલ્ડ જેમાં નામના પ્રમાણે જ યૂઝર તેને હોલ્ડ કરીને નાનો વોઈસ મેસેજ રેકોર્ડ કરી શકે છે. બીજુ હેન્ડ્સ ફ્રી મોડ જેમાં તમે ચેટમાં જઇને માઈક્રોફોન આઈકોનને ટચ કરીને હેન્ડ્સ ફ્રી મોડ ઓન કરી શકો છો. લાંબા વોઈસ મેસેજ રેકોર્ડ કરવા માટે તે યોગ્ય છે.

4 / 6
ફાસ્ટ પ્લેબેક ફિચરના ઉપયોગથી સાંભળનાર તેને ઝડપથી સાંભળી લેશે અને લાંબો વોઈસ મેસેજ સાંભળવામાં જેટલો સમય જતો હોય તેના કરતા ઓછો જશે.

5 / 6
વોટ્સએપનું નવુ ફાસ્ટ પ્લેબેક ફિચર 1.5x speedથી 2x speed સુધીની સ્પીડ આપશે. આ પ્રક્રિયામાં મોકલનારના અવાજની પીચ પણ નહી બદલાય.

6 / 6
વોટ્સએપે હાલમાં જ જાહેરાત કરી છે કે તેઓ બીજા પણ ઘણા ફિચર લોન્ચ કરવા જઈ રહ્યા છે જેમાં 1. મલ્ટી ડિવાઈઝ સપોર્ટ અને 2. આઈપેડ એપ્લિકેશનનો સમાવેશ થશે.

Next Photo Gallery