શું હવે પૈસા નહીં ચૂકવો તો વોટસએપ બંધ થઈ જશે? જાણો આ વાયરલ મેસેજની હકીકત

|

Jul 04, 2019 | 10:39 AM

સતત 9 કલાક ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યું હતું અને હવે તેને ફરીથી ઠીક કરી લેવાયું છે. 3 જૂલાઈની સાંજે આ પ્રોબ્લેમ આખા વિશ્વમાં થયો હતો અને તેના લીધે લોકોને પણ તકલીફ પડી હતી. આ બાબતે કંપનીએ ઓફિશીયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને માફી પણ માગી હતી. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો […]

શું હવે પૈસા નહીં ચૂકવો તો વોટસએપ બંધ થઈ જશે? જાણો આ વાયરલ મેસેજની હકીકત

Follow us on

સતત 9 કલાક ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ અને વોટસએપ બંધ રહ્યું હતું અને હવે તેને ફરીથી ઠીક કરી લેવાયું છે. 3 જૂલાઈની સાંજે આ પ્રોબ્લેમ આખા વિશ્વમાં થયો હતો અને તેના લીધે લોકોને પણ તકલીફ પડી હતી. આ બાબતે કંપનીએ ઓફિશીયલ એકાઉન્ટમાંથી ટ્વીટ કરીને માફી પણ માગી હતી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

જેવું જ સર્વર ડાઉન થયું તેવી જ અફવાઓ ફેલાવાનું પણ શરુ થઈ ગયું હતું. એક એવી અફવા પણ ફેલાઈ કે હવે વોટસએપ બંધ થશઈ જવાનું છે. એવો પણ દાવો કરવામાં આવ્યો કે વોટસએપ હવે રોજ થોડા સમય માટે બંધ રહેશે અને તે ચાલું રહે તે માટે તમારે વોટસએપને પૈસા પણ ચૂકવવા પડશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આવી રીતે જ એવો પણ ડર મેસેજમાં બતાવવામાં આવ્યો છે. જો પૈસા ન આપ્યા તો એકાઉન્ટ જ હંમેશા માટે બંધ કરી દેવાશે. આમ આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતો થયો છે અને લોકો એકબીજાને આ મેસેજ પણ મોકલી રહ્યાં છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

શું છે સાચી હકીકત?
વોટસએપ દ્વારા પણ એવી સ્પષ્ટતા કરવામાં આવી કે આ સર્વર ડાઉનના લીધે સમસ્યા સર્જાઈ હતી. આમ જે સોશિયલ મીડિયામાં દરરોજ વોટસએપ બંધ થવાની વાત ફેલાઈ રહી છે તે સંપૂર્ણપણે ખોટી છે. જે 499 રુપિયા આપવાની વાત છે પણ ખોટી અને લોકોને આ મેસેજ દ્વારા ખોટા માર્ગે દોરવામાં આવી રહ્યાં છે.

 

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article