
Technology : દુનિયાભરમાં લોકો વોટ્સએપનો ઉપયોગ કરે છે. ભારતમાં પણ લાખો, કરોડો લોકો વોટ્સએપને જ મેસેજ કે કોલ કરવા માટે પસંદ કરે છે. વોટ્સએપ પણ યૂઝર્સને તેમા નવા નવા અપડેટ્સ આપતું રહે છે. દર થોડા દિવસે કંપની નવા ફિચર્સ લોન્ચ કરે છે અને પ્રયત્ન કરે છે કે તેના યૂઝર્સ માટે એપને વધુ સરળ બનાવે લોકો પણ એપ માટે નવી નવી ટ્રીક અને ટીપ્સ શોધી લાવતા હોય છે આજે આપણે એવી જ એક ટ્રીક વિશે વાત કરીશું. જેના ઉપયોગથી તમે તમારા ફ્રેન્ડ અથવા તો પાર્ટનર સાથે પ્રેન્ક કરી શક્શો.
વોટ્સએપ પર તમે કઇ ટાઇપ કર્યા વિના મેસેજ મોકલી શક્તા નથી. એટલે કે વોટ્સએપ પર તમે બ્લેન્ક મેસેજ મોકલી શક્તા નથી. પરંતુ કેટલીક એવી કુલ ટ્રિક્સ છે કે જેના ઉપયોગથી તમે સામે વાળી વ્યક્તિને બ્લેન્ક મેસેજ કરી શક્શો. આને માટે તમારે થર્ડ પાર્ટી એપનો ઉપયોગ કરવો પડશે. તો ચાલો જાણો કઇ એપના ઉપયોગથી કઇ રીતે તમે વોટ્સએપ પર બ્લેન્ક મેસેજ મોકલી શક્શો ?
આ રીતે મોકલશો બ્લેન્ક મેસેજ
કઇ રીતે સેટ કરશો બ્લેન્ક સ્ટેટસ ?
આ પણ વાંચો – Surat : શહેરમાં વેક્સિનેશન સેન્ટરો પર લોકોની લાંબી કતાર, વેક્સિનનો જથ્થો વધારવા લોકોની માંગ
આ પણ વાંચો – Raj kundra Arrest case : રાજ કુંદ્રાનો ફોન કબજે, કોર્ટે આ તારીખ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો