WhatsAppમાં હવે ભૂલ સુધારવા મળશે 2 દિવસનો સમય, આવી રહ્યું છે આ ખાસ ફીચર

|

Feb 02, 2022 | 4:41 PM

વોટ્સએપ પર ઘણા બધા ફીચર્સ ઉપલબ્ધ છે, જેમાંથી એક છે મેસેજ ડિલીટ ફોર એવરીવન. આ મેસેજની મર્યાદા હવે વધારીને બે દિવસની કરવામાં આવશે.

1 / 5
ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર ઘણા બધા ફીચર્સ છે, જેમાંથી એક છે મેસેજ ડિલીટ ફોર એવરીવન. આ મેસેજની મર્યાદા હવે વધારીને બે દિવસ કરવામાં આવશે. જેની મદદથી તમે ભૂલથી મોકલેલા મેસેજને બે દિવસ સુધી ડિલીટ કરી શકો છો.

2 / 5
સ્ટેપ-2 વોટ્સએપ ઓપન કર્યા બાદ ત્રણ ડોટ્સ પર ક્લિક કરો, અહીં તમને સેટિંગ્સનો ઓપ્શન જોવા મળશે તેના પર ટેપ કરો.

3 / 5
વોટ્સએપના આગામી ફીચર્સ પર નજર રાખતી વેબસાઈટ Wabetainfoએ માહિતી આપી છે કે WhatsApp ટૂંક સમયમાં જ મેસેજ ડિલીટ કરવાની સમયમર્યાદા લંબાવવા જઈ રહ્યું છે, જે 2 દિવસ સુધીની હોઈ શકે છે.

4 / 5
સ્ટેપ-3 સેટિંગ્સ ઓપ્શન પર ટેપ કર્યા બાદ તમારે સ્ટોરેજ એન્ડ ટેડા (Storage and Deta) ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

5 / 5
સ્ટેપ-4 સ્ટોરેજ એન્ડ ડેટા ઓપ્શનમાં તમને ફોટો અપલોડ ક્વાલિટી ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરો.

Next Photo Gallery