
સાથે સાથે એ પણ જોવામાં આવ્યું છે કે 2.21.12.17 બીટા બિલ્ડ સાથે વોટ્સએપ પર બિઝનસ એકાઉન્ટમાં તેના નામ નીચે Online સ્ટેટસ અથવા તો Last seen મેસેજ જોવા મળતું હતું પરંતુ હવે તેની જગ્યાએ માત્ર 'Bussiness Account' બતાવે છે.

WABetaInfoએ નોટ કર્યું છે કે IOS માટે વોટ્સએપ વેબ (Whatsapp Web) અને વોટ્સએપથી લાસ્ટ સીન અને ઓનલાઈન સ્ટેટસ હજુ દેખાઈ રહ્યા છે. અને જો આ ફીચર હજુ પણ આગલા બીટા બિલ્ડની સાથે છે તો બીજા વર્ઝનમાં બદલાવ કરવામાં આવશે.