UPI Server Down : ટેક્નીકલ ક્ષતિના કારણે એક કલાક બંધ રહ્યુ સર્વર, જાણો વિગત

|

Jan 09, 2022 | 9:19 PM

UPI સેવા રવિવારે લગભગ એક કલાક માટે ઠપ્પ થઈ ગઈ હતી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે.

UPI Server Down : ટેક્નીકલ ક્ષતિના કારણે એક કલાક બંધ રહ્યુ સર્વર, જાણો વિગત
UPI Service stalled for an hour due to technical glitch

Follow us on

યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI) સેવા રવિવારે લગભગ એક કલાક માટે ઠપ્પ થઈ ગઈ હતી. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) એ ટ્વીટ દ્વારા આ જાણકારી આપી છે. જો કે, UPI સર્વર ઠીક કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે ટેક્નીકલ ખામીના કારણે UPI સેવાઓ અટકી ગઈ હતી.

અગાઉ, UPI નો ઉપયોગ કરતા સેંકડો લોકોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેવાઓ સસ્પેન્ડ કરવાની વાત કરી હતી. આ લોકોએ ફરિયાદ કરી હતી કે Google Pay થી Paytm સહિત તમામ ડિજિટલ વોલેટ્સથી લેવડદેવડમાં સમસ્યા છે. એક ટેક સમીક્ષકે કહ્યું કે ખાનગી બેંકોએ તેમના ગ્રાહકોને UPI સેવાઓ બંધ થવા અંગે સંદેશા મોકલ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઘણા યૂઝર્સ UPI સર્વર ડાઉન હોવાની વાત ટ્વિટર પર લઈ ગયા અને તેઓ ડિજિટલ વૉલેટ્સ અને ઑનલાઇન ચુકવણી પ્લેટફોર્મ જેમ કે Google Pay અને Paytmનો ઉપયોગ કરીને કોઈપણ ટ્રાંજેક્શન નથી કરી શકતા તે વાત સોશિયલ મીડિયામાં શેર કરી હતી.

ICICI બેંકે જાણ કરતા કહ્યું કે સર્વરના મેન્ટેનન્સ ના લીધે તેની UPI સર્વિસ તેના ગ્રાહકો માટે બંધ છે.

 

આ પણ વાંચો –

Bulli Bai App: પાકિસ્તાનની ઘણી વેબસાઇટ હૈક કરી ચૂક્યો છે નીરજ બિશ્નોઇ, દિલ્લી પોલીસે કર્યા ચોંકાવનારા ખુલાસા

આ પણ વાંચો –

શું છે સુવિધા એપ અને know your candidate એપ ? જાણો તે કઇ રીતે કરે છે કામ

આ પણ વાંચો –

Paytm Tap to Pay Feature: આ ફીચરથી હવે તમે ઈન્ટરનેટ વગર પણ કરી શકશો પેમેન્ટ, આ રીતે સર્વિસ કરો એક્ટિવેટ

Next Article