UAEના અંતરિક્ષ યાન ‘Hope’એ રચ્યો ઇતિહાસ, મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનારો પાંચમો દેશ

|

Feb 10, 2021 | 12:21 PM

UAE મંગળ પર તેના પ્રથમ મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યુ છે. મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરીને UAE ના અંતરિક્ષ યાન 'હોપ' (Hope)એ

UAEના અંતરિક્ષ યાન Hopeએ રચ્યો ઇતિહાસ, મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરનારો પાંચમો દેશ

Follow us on

UAE મંગળ પર તેના પ્રથમ મિશનની સફળતાની ઉજવણી કરી રહ્યુ છે. મંગળ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરીને UAE ના અંતરિક્ષ યાન ‘હોપ’ (Hope)એ ઇતિહાસ રચી દીધો છે, પોતાના પહેલા જ પ્રયાસમાં તેણે મંગળ ગ્રહની કક્ષામાં સુરક્ષિત પ્રવેશ કરી લીધો છે, હોપ લગભગ 1,20,000 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી મંગળ ગ્રહના ચક્કર લગાવી રહ્યુ છે, UAEએ પોતાના આ મિશનને 6 મહિના પહેલા ‘હોપ પ્રોબ’ નામથી લોંચ કર્યુ હતુ, સાથે જ UAE મંગળ ગ્રહની કક્ષામાં પહોંચનાર દુનિયાનો પાંચમા નંબરનો દેશ બન્યો છે.

Next Article