TRICKS: શું Google Mapsમાં તમારું ઘર, ઓફિસ કે દુકાન બતાવવા માંગો છો? તો પછી કરો આટલુ

|

Aug 16, 2021 | 6:46 PM

જો તમે ગૂગલ મેપ્સ પર પોતાની દુકાન અથવા પોતાનું ઘર ઉમેરવા માંગતા હોય તો અહીં અમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ.

1 / 8
Google Maps ખૂબ જ ઉપયોગમાં લેવાતી સેવા છે. જેમાં તમે ડિરેક્શન સાથે ડિસ્ટન્સ પણ જોઈ શકો છો. ગૂગલ મેપ્સ યુઝર્સને ઘણી રીતે મદદ કરે છે. આના પર તમે કોઈપણ સ્થળ અથવા દુકાન પણ શોધી શકો છો. આમાં તમે તમારું સ્થાન પણ ઉમેરી શકો છો.

2 / 8
જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે આ કેવી રીતે થઈ શકે છે! તો ચાલો તમને જણાવીએ કે ગૂગલ મેપ્સ આ માટે સુવિધા પૂરી પાડે છે.

જો તમે આશ્ચર્ય પામી રહ્યા છો કે આ કેવી રીતે થઈ શકે છે! તો ચાલો તમને જણાવીએ કે ગૂગલ મેપ્સ આ માટે સુવિધા પૂરી પાડે છે.

3 / 8
તમે ગૂગલ મેપ્સમાં સરળતાથી કોઈ મીસીંગ પ્લેસ ઉમેરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

તમે ગૂગલ મેપ્સમાં સરળતાથી કોઈ મીસીંગ પ્લેસ ઉમેરી શકો છો. આ માટે તમારે કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરવા પડશે.

4 / 8
જો તમે ગૂગલ મેપ્સ પર પોતાની દુકાન અથવા પોતાનું ઘર ઉમેરવા માંગતા હોય તો અહીં અમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ. 
તમે આ રીતે પબ્લિક પ્લેસ,બિઝ્નેસ લેન્ડમાર્ક જેવી જગ્યા ઉમેરી શકો છો. કેટલાક ડિવાઈસ પર, તમે ઘર અથવા એપાર્ટમેન્ટ પણ ઉમેરી શકો છો.

જો તમે ગૂગલ મેપ્સ પર પોતાની દુકાન અથવા પોતાનું ઘર ઉમેરવા માંગતા હોય તો અહીં અમે સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપી રહ્યા છીએ. તમે આ રીતે પબ્લિક પ્લેસ,બિઝ્નેસ લેન્ડમાર્ક જેવી જગ્યા ઉમેરી શકો છો. કેટલાક ડિવાઈસ પર, તમે ઘર અથવા એપાર્ટમેન્ટ પણ ઉમેરી શકો છો.

5 / 8
Google Mapsમાં કોઈપણ પ્લેસ ઉમેરતા પહેલા  GPS ચાલુ કરવું આવશ્યક છે. ત્યારબાદ ગૂગલ મેપ્સને જરૂરી એક્સેસ કંટ્રોલ આપો.

Google Mapsમાં કોઈપણ પ્લેસ ઉમેરતા પહેલા GPS ચાલુ કરવું આવશ્યક છે. ત્યારબાદ ગૂગલ મેપ્સને જરૂરી એક્સેસ કંટ્રોલ આપો.

6 / 8
જો તમે PCથી Google Mapsમાં કોઈ પ્લેસ ઉમેરવા માંગતા હોય તો પીસીમાં ગૂગલ મેપ્સ ખોલો. તે પછી મીસીંગ પ્લેસને સર્ચ કરો. 
અહીં તમને મીસીંગ પ્લેસ એડ કરવા માટે ઓપ્શન દેખાશે. તે માહિતી ભરો અને સબમિટ કરો.

જો તમે PCથી Google Mapsમાં કોઈ પ્લેસ ઉમેરવા માંગતા હોય તો પીસીમાં ગૂગલ મેપ્સ ખોલો. તે પછી મીસીંગ પ્લેસને સર્ચ કરો. અહીં તમને મીસીંગ પ્લેસ એડ કરવા માટે ઓપ્શન દેખાશે. તે માહિતી ભરો અને સબમિટ કરો.

7 / 8
જો તમે એન્ડ્રોઈડ ફોનથી ગૂગલ મેપ્સમાં મીસીંગ પ્લેસ ઉમેરવા માંગતા હોય તો સૌથી પહેલા એન્ડ્રોઈડ ફોન અથવા ટેબલેટમાં ગૂગલ મેપ્સ એપ ખોલો. 
એ પછી Contributeમાં જાઓ અને Add a place પર ક્લિક કરો. હવે સ્ક્રીન પર આપેલા સ્ટેપ્સ ફોલો કરીને પ્લેસ એડ કરો.

જો તમે એન્ડ્રોઈડ ફોનથી ગૂગલ મેપ્સમાં મીસીંગ પ્લેસ ઉમેરવા માંગતા હોય તો સૌથી પહેલા એન્ડ્રોઈડ ફોન અથવા ટેબલેટમાં ગૂગલ મેપ્સ એપ ખોલો. એ પછી Contributeમાં જાઓ અને Add a place પર ક્લિક કરો. હવે સ્ક્રીન પર આપેલા સ્ટેપ્સ ફોલો કરીને પ્લેસ એડ કરો.

8 / 8
જો તમે આઈફોન અને આઈપેડથી ગૂગલ મેપ્સ પર મીસીંગ પ્લેસ એડ કરવા માંગતા હોય તો તમારે પહેલા ગૂગલ મેપ્સ ખોલવું પડશે અને Contribute ઓપ્શનમાં જઈ Add a place પર ક્લીક કરવાનું રહેશે. અહીં તમે સ્ક્રીન પર આપેલા સ્ટેપ્સ ફોલો કરીને પ્લેસ એડ કરો શકો છો.

Next Photo Gallery